GST કાયદા ની આ છે કમાલ!!વહેલા ભરે રિટર્ન એ ભરે લેઈટ ફી!! મોડા ભરે તેની થાય લેઈટ ફી માફ!! સરકાર એ નવેમ્બર સુધીમાં 1695 કરોડ થી વધુ રકમ લેઇટ ફી ના નામે વેપારીઓ પાસેથી ખંખેરી!!
તા. ૦૩-૦૧-૨૦૧૯ . વિશ્વસનીય સુત્રો ની માહિતી પ્રમાણે ૧૫-૧૧-૨૦૧૮ ના રોજ સરકાર ને કરવામાં આવેલ…