GST Notification

પાછલું GSTR 3B નહીં ભર્યું હોય તો નહીં ભરી શકાય ફોર્મ GSTR 1… જી.એસ.ટી. ડિફોલ્ટર્સ ઉપર થશે ગંભીર અસર

સેન્ટરલ જી.એસ.ટી. હેઠળ બહાર પાડવામાં આવ્યું નોટિફિકેશન 35: નિયમોમાં કરવામાં આવ્યા મહત્વના ફેરફાર તા. 26.09.2021: જી.એસ.ટી કાયદા હેઠળ નોટિફિકેશન 35...

જી.એસ.ટી. કાઉન્સીલની 43 મિટિંગની ભલામણો બાબતે બહાર પાડવામાં આવ્યા નોટિફિકેશન. જાણો શું રાહતો આપવામાં આવી છે વેપારીઓને…

જી.એસ.ટી. કાઉન્સીલની 43 મી મિટિંગમાં આપેલ ભલામણો અમલી બનાવવા બાબતે 01 જૂન 2021ના રોજ બહાર પાડવામાં આવ્યા નોટિફિકેશન: તા. 02.06.2021:...

જી.એસ.ટી હેઠળ કરવામાં આવ્યા આ ફેરફારો, વાંચો શું થશે આ ફેરફારોની તમારા ઉપર અસર

જી.એસ.ટી. હેઠળ કરવામાં આવેલ મહત્વના ફેરફારો પોર્ટલ ઉપર પણ સમયસર લાગુ કરવામાં આવે તેવી પણ ઉઠી રહી છે માંગ તા....

કોરોના સંકટમાં જી.એસ.ટી. કાયદા હેઠળ પણ કરદાતાઓને આપવામાં આવી મહત્વની રાહતો

જી.એસ.ટી. મોડો ભરવાં ઉપર લાગતું વ્યાજ, રિટર્ન મોડુ ભરવાં બદલ લગતી લેઇટ ફી કરવામાં આવી માફ પરંતુ *શરતો લાગુ!! તા....

શું ત્રિમાસિક ટર્નઓવર 50 લાખથી વધુ હોય તો નિયમ 86B લાગુ પડે??? રોકડમાં જી.એસ.ટી. ભરવો બને ફરજિયાત??

જી.એસ.ટી. હેઠળ નિયમ 86B મુજબ 50 લાખની મર્યાદા માસિક ગણવી કે ત્રિમાસિક??? આ પ્રશ્ન ટેક્સ પ્રોફેશનલ્સ માટે દ્વિધા નો વિષય...

જી.એસ.ટી. કાયદા હેઠળ બહાર પાડવામાં આવ્યા નોટિફિકેશન જે જાણવા છે તમારા માટે જરૂરી

તા. 12.11.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન નંબર 86, 87, 88 ની સરળ ભાષામાં સમજૂતી: જી.એસ.ટી. કાયદા હેઠળ...

જી.એસ.ટી. કાયદા હેઠળ GSTR 1 તથા GSTR 3B રિટર્ન ભરવાના નિયમોમાં કરવામાં આવ્યા મહત્વના ફેરફાર:

નોટિફિકેશન: 81/2020:  નોટિફિકેશનની મહત્વની બાબતો:: GSTR 1 ત્રિમાસિક ધોરણે ભરવા જવાબદાર કરદાતાઓ પાસે ત્રિમાસના પ્રથમ બે મહિના માટે GSTR 1...

જી.એસ.ટી. અધિકારીઓએ કરવાની થતી “એન્ટિ પ્રોફિટરિંગ” કાર્યવાહીમાં COVID 19 ના કારણે કરવામાં આવ્યો વધારો

જી.એસ.ટી. કાયદા હેઠળ અધિકારી દ્વારા કરવાની થતી "એન્ટિ પ્રોફિટરિંગની"કામગીરીની મુદતમાં  COVID 19 ના કારણે ફરી વધારો કરવામાં આવ્યો છે. નોટિફિકેશન...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 13th April 2020 Edition

:ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ ભવ્ય પોપટ તારીખ: -13th...

જી.એસ.ટી. રિટર્ન ની મુદતમાં વધારો કરતાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા, કંપોઝીશન માટેની અરજીની તારીખ માં પણ કરવામાં આવ્યો વધારો: વાંચો આ નોટિફિકેશનોને સરળ ભાષામાં

  By Bhavya Popat, Editor Tax Today તા. 04.04.2020: Covid 19 ની મુશ્કેલ પરિસ્થિતીમાં જી.એસ.ટી. ના કરદાતાઓને રિટર્ન ભરવામાં, કંપોઝીશન...

જી.એસ.ટી. કાઉન્સીલ ની 39 મી મિટિંગ અંગે ના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા: આ નોટિફિકેશન અંગે સરળ ભાષામાં સમજૂતી

તા. 24.03.2020: જી.એસ.ટી. કાઉન્સીલની 39 મી મિટિંગમાં કરવામાં આવેલ સૂચનો બાબતે ઘણા નોટિફિકેશન તા. 23.03.2020 ના રોજ બહાર પાડવામાં આવ્યા...

error: Content is protected !!