Income Tax Updates

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ હવે વિગતો આપવા કે જવાબ રજૂ કરવા કરદાતાને રૂબરૂ બોલાવી શકશે નહીં

કોઈ પણ કરદાતાને માત્ર ઇ મેઈલ દ્વારા જ મોકલવામાં આવશે નોટિસ તા. 15.12.2021: ઇન્કમ ટેક્સ હેઠળ સ્કૃટીની તથા અપીલ છેલ્લા...

ઇન્કમ ટેક્સ નોટિસ ના આવે તે માટે જાણો આ મહત્વની બાબતો. After all prevention is better than Cure!!

By ભવ્ય પોપટ, ટેક્સ એડવોકેટ તા. 21.10.2021: ઇન્કમ ટેક્સ હેઠળ નોટિસ આવે ત્યારે વ્યક્તિ તાણ અનુભવતો હોય છે તે સામાન્ય...

કરદાતાઓને કોરોના કાળમાં ફરી રાહત: PAN-Aadhar લીક કરવાની મુદતમાં કરવામાં આવ્યો 31 માર્ચ 2022 સુધીનો વધારો

ઇન્કમ ટેક્સ હેઠળ પેનલ્ટી આદેશ પસાર કરવાની મુદત તથા બેનામી પ્રોપર્ટીના આદેશ પસાર કરવા પણ અધિકારીઓને આપવામાં આવી વધુ મુદત...

ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતા માટે મળી રહ્યો છે નવા દરોનો વિકલ્પ??? મારા માટે નવા દરો છે સારા કે જૂના દરો જ રહેશે ફાયદાકારક??? કરદાતા માટે છે મોટી મુંજવાણ!!!

યાદ રહે ઇન્કમ ટેક્સ રિટર્ન “ડ્યુ ડેઇટ” સુધીમાં ભરવામાં આવે તો જ મળે છે નવા દરો પસંદ કરવાનો વિકલ્પ નાણાકીય...

ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કરદાતાઓને આપવામાં આવી મહત્વની રાહત

ઇન્કમ ટેક્સ ફેઇસલેસ એસેસમેન્ટ હેઠળ ઇ વેરિફિકેશન કરવામાં કરદાતાઓને મુક્તિ: કંપની સહિતના કરદાતાઓ ને EVC કરાવવાની ઝંઝટ માંથી મળશે મુક્તિ ...

ઇન્કમ ટેક્સ હેઠળ 12A, 80G સહિતની અરજી કરવાની મુદતમાં કરવામાં આવ્યો વધારો

વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ રકમ ભરવાની મુદતમાં પણ 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યો વધારો તા. 29.08.2021: ઇન્કમ ટેક્સ હેઠળ...

“अभी गाँव बसा नहीं और लुटेरे हुए हाजिर” આ હિન્દીની પ્રખ્યાત કહેવત લાગુ ના પડે આપણાં નવી ઇન્કમ ટેક્સ પોર્ટલને??

હજુ આ પોર્ટલ સંપૂર્ણ રીતે કાર્યરત પણ થયું નથી ત્યારે 01 ઓગસ્ટે 1000 રૂપિયાની "લેઇટ ફી" માંગી રહ્યું છે પોર્ટલ!!...

ફેર આકારણીની નોટિસ સામે સ્ટે ફરમાવી કરદાતાઓને મોટી રાહત આપતી દિલ્હી હાઇકોર્ટ

કરદાતાની દલીલ: ઇન્કમ ટેક્સ હેઠળ નવી દાખલ કરેલી જોગવાઈ મુજબ ફેરઆકારણી પહેલા યોગ્ય તપાસ કરવી છે જરૂરી!! તા. 20.07.2021: ઇન્કમ...

કરદાતાઓને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જૂનું પોર્ટલ અથવા નવું પોર્ટલ વાપરવા ના આપી શકાય વિકલ્પ???

જૂનું પોર્ટલ કરદાતાને વિકલ્પ સ્વરૂપે આપવામાં આવે તેવી ઉઠી રહી છે પ્રબળ માંગ તા. 15.07.2021: ઇન્કમ ટેક્સનું નવું પોર્ટલ તારીખ...

નાના વેપારીઓને કંપનીઓ પાસેથી આવી રહ્યા છે ઇ મેઈલ તથા વોટ્સ એપ. જાણો શું કામ આવી રહ્યા છે આ ઇ મેઈલ અને વોટ્સ એપ???

01 જુલાઇ 2017 થી TDS તથા TCS અંગે નવો નિયમ લાગુ થવાનો છે જે અંતર્ગત નિયત વ્યક્તિઓ ઉપર બમણા દરે...

01 જુલાઇથી ઇન્કમ ટેક્સ હેઠળ TDS માં આવી રહ્યા છે રહ્યા છે મહત્વના ફેરફારો જે જાણવા છે તમારા માટે જરૂરી

Rupesh  Shah  Advocate and Income Tax Consultant   તારીખ ૧-૭-૨૦૨૧ થી આવતા ટીડીએસ અને ટીસીએસ માં ફેરફારો 194-Q Dear Reader,...

જી.એસ.ટી. પોર્ટલની સફળતા બાદ ઇન્કમ ટેક્સ પોર્ટલ પણ “ઈન્ફોસિસ” ના હવાલે!!! ભગવાન બચાવે ટેક્સ પ્રોફેશનલ્સને

જી.એસ.ટી. પોર્ટલની નિષ્ફળતા વિષે CAG ના નકારાત્મક રિપોર્ટ પછી પણ જો ઇન્કમ ટેક્સ પોર્ટલ ઈન્ફોસિસને હવાલે કરવામાં આવે તે કેટલું...

ઇન્કમ ટેક્સ હેઠળ કરવાના થતાં વિવિધ કાર્યો માટે સમયસર મુદત વધારો કરવામાં આવ્યો જાહેર. માત્ર કોવિડનું જ કારણ???

ઇન્કમ ટેક્સ રિટર્ન માટેની મુદતમાં સમયસર વધારો જાહેર કરવો આવકારદાયક પરંતુ પોર્ટલ પર રિટર્ન શરૂ કરવાનો વિલંબ અંગે કોઈ ઉલ્લેખ...

error: Content is protected !!