01 જુલાઇથી ઇન્કમ ટેક્સ હેઠળ TDS માં આવી રહ્યા છે રહ્યા છે મહત્વના ફેરફારો જે જાણવા છે તમારા માટે જરૂરી

Spread the love
Reading Time: 4 minutes [speaker]

Rupesh  Shah 

Advocate and Income Tax Consultant

 

તારીખ ૧-૭-૨૦૨૧ થી આવતા ટીડીએસ અને ટીસીએસ માં ફેરફારો 194-Q
Dear Reader,

Please note that w.e.f 1-7-2021 new TDS section 194Q comes in to operation  What is difference between 194Q and 206(1H) I have tried to explain in Gujarati for better understanding

ચાલો 194Q વિશે વાત કરીએ કે જે તારીખ 1-7-2021 થી, અમલ માં આવે છે
ખરીદનારનું ટર્નઓવર રૂ. તાત્કાલિક અગાઉના નાણાકીય વર્ષમાં રૂપિયા ૧૦ કરોડ કરતા વધુ હોય તેને લાગુ પડે છે ૧૦ કરોડ રૂપિયા ચુકવણી કરતા વધુ હોવું જોઈએ (તારીખ ૩૧.૦૩.૨૦૨૧ ના પુરા થતા વર્ષ માં જેઓ નું ટર્નઓવર ૧૦ કરોડ કરતા વધુ છે તેને ૧-૪-૨૦૨૧ થી લાગુ પડશે)
ચાલુ વર્ષે ખરીદી રૂપિયા ૫૦ લાખ કરતા વધુ થવી જોઈએ (૧-૪-૨૦૨૧ થી ૩૦.૦૬.૨૦૨૧) સુધીની ખરીદીઓ ગણતરીમાં લેવાની છે  (૧-૪-૨૦૨૧ થી ૩૦.૦૬.૨૦૨૧) સુધી ની ખરીદીઓ ગણતરી માં લેવાની છે  અને રૂપિયા ૫૦ લાખ સુધીની ખરીદી પર ૧૯૪ Q લાગુ પડશે નહિ
ખરીદી પર ટીડીએસ કેટલો લાગુ પડે ? ખરીદ મૂલ્યના0.1%
શું તારીખ ૩૦.૦૬.૨૦૨૧ પહેલાની ખરીદી પર ૧૯૪ Q લાગુ પડે ? ના
શું ટીડીએસ 194Q ટી સી એસ ૨૦૬C(1H) બન્ને લાગુ પડે ?? ના, ૧૯૪ Q ખરીદી પર નો ટીડીએસ છે જયારે ૧૯૪ Q પર આપ ટીડીએસ ઉઘરાવો છો તો તે કેસ માં ૨૦૬(1H) પર ટીસીએસ લાગુ પડશે નહિ
ટી ડી એસ કઈ તારીખ પહેલા જમા કરવાનો થાય ? જે મહિના માં કાપેલ હોય તે માસ પુરા થયા પછી ૭ દિવસ માં
તો ટીસીએસ ૨૦૬C(1H) ક્યારે લાગુ પડે ?? જો ખરીદનારનું ટર્નઓવર ૧૦ કરોડ કરતા ઓછુ હોય અને વેચનાર વેપારી નું ટર્નઓવર ૧૦ કરોડ કરતા વધુ હોય તે સંજોગો માં વેચનાર વેપારી આપની પાસે રૂપિયા ૫૦ લાખ કરતા વધુ ખરીદી કરેલ હશે તો પેમેન્ટ વખતે ૦.૦૧% લેખે ડેબીટ નોટ થી ટી સી એસ વસુલ કરશે
194Q  હેઠળ ખરીદનાર વેપારી એ વેચનાર વેપારી પાસે કયા ડોક્યુમેન્ટ લેવાના રહેશે ?
વેચનાર વેપારી પાસેથી વેપારી પાસેથી PAN નંબર
વેચનાર વેપારી પાસેથી છેલ્લા બે વર્ષ ના રીટર્ન ભરેલ છે કે નહિ તેનું ડિક્લેરેશન લેવાનું રહેશે
જો વેચનાર વેપારી તેમનો PAN નંબર અથવા છેલ્લા બે વર્ષ ના રીટર્ન ભરેલ છે કે નહિ તેનું ડિક્લેરેશન ના આપે તો ? કલમ ૨૦૬એએ મુજબટીડીએસ ૦.૦૧ % ની સામે આપે ૫.૦૦ ટકા ના દરે ટી ડી એસ વસુલ કરવાનો રહેશે

 

INTERPLAY OF 194Q VS 206C(1H) ૧૯૪ Q અને ૨૦૬C(1H)ની વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયા
ખરીદ તરફ (માની લો કે ખરીદનાર નું ટર્નઓવર ૧૦ કરોડ કરતા વધુ છે

 

વેચાણ કરનાર વેપારીને ૫૦ લાખ કરતા વધુ પેમેન્ટ

 

વેચાણ કરનાર વેપારીને ૫૦ લાખ કરતા ઓછુ પેમેન્ટ

  

આ કિસ્સામાં ૧૯૪Q હેઠળ ટીડીએસ કરવાનો રહેશે આ કિસ્સામાં ટીડીએસ કે ટી.સી.એસ લાગુ પડશે નહિ
વેચાણ વેપારીઓ માટે  (માની લો કે વેચાણ વેપારી નું ટર્નઓવર ૧૦ કરોડ કરતા વધુ છે
ખરીદનાર નું કલેક્શન ૫૦ લાખ કરતા વધુ છે

 

ખરીદનાર નું કલેક્શન ૫૦ લાખ કરતા ઓછુ  છે
ખરીદનાર નું ટર્નઓવર ૧૦ કરોડ કરતા વધુ છે ખરીદનાર નું ટર્નઓવર ૧૦ કરોડ કરતા ઓછુ છે
ખરીદનાર ૧૯૪-Q હેઠળ ટી.ડી.એસ કરશે આ કીસ્સામાં વેચનાર વેપારી ખરીદનાર પાસેથી ૫૦ લાખ કરતા વધુનું કલેક્શન કરે તો ટી.સી.એસ. લાગુ પડે
આ કિસ્સામાં ટી.ડી.એસ કે ટી.સી.એસ લાગુ પડશે નહિ
શું જો કોઈ વેપારીને ટી.ડી.એસ.ની અન્ય કલમ હેઠળ કર કપાત થતી હોય તો શું તેઓ ના કિસ્સામાં ૧૯૪ Q કે ૨૦૬સી(1H) લાગુ પડે ??
ના, જે કોઈ વેપારી તેઓ ની ખરીદી/ ખર્ચા પર ઇન્કમટેક્ષ ની કલમ ૧૯૪ હેઠળ ટીડીએસ કરતા હોય તો ૧૯૪-Q હેઠળ ટીડીએસ ની જવાબદારી ઓ આવે જેમકે જે ખરીદનાર ૧૯૪ સી હેઠળ ટીડીએસ કરે છે તો તે કિસ્સામાં ૧૯૪-Q હેઠળ ટીડીએસ ની જવાબદારી ના આવે

 

આ સાથે આપે આપના વેપારીઓ ને નીચે બતાવેલ નમુના પ્રમાણે મેઈલ મોકલવાનો છે અને તેઓ ની પાસેથી વિગતો અને કન્ફર્મેશન લેવાનું રહેશે જે નીચે પ્રમાણે છે આપણે વર્ડ ફાઈલ માં જોઈતો હોય તો આપ મને મેઈલ દ્વારા મંગાવી શકો છો

DRAFT FORMAT TO BE GIVEN TO ALL SUPPLIERS FOR INFORMATION TO BE OBTAIN
Dear Valued Supplier,

As you are aware, as per the new Section 194Q of the Income Tax Act, 1961 (‘the Act’), TDS is required to be deducted by the buyer on the sum paid or payable for purchase of goods in certain cases, with effect from July 01, 2021. Section 194Q is an introduction of the new TDS Section, but it has significant impact on TCS compliance.

In view of the above, please find below declaration:

“We hereby declare that as per the provisions of Section 194Q of the Income Tax Act, 1961, ……………………………… having PAN – …………………….., had turn over in the preceding financial year (FY2020-21) of more than Rs. 10 Crores. Hence we are liable as buyer to deduct tax at source on the payment for invoices issued by you on or after July 01, 2021. Accordingly, you are requested to not charge the TCS under section 206C(1H) in your invoices issued from July 01, 2021 onward. “

As per the declaration, we request you to kindly provide us the details by filling the Supplier Declaration Form.

You are also requested to please give us following documents which is one of the requirement of the 194Q interplay with Section 206(1H)

1.   PAN Number Copy

2.   Last two years Income Tax Return Acknowledgment or an affidavit for the same

your details must reach us by mail latest by June 25, 2021. This will help us to charge TDS as per the applicable rates. If we do not receive this declaration, we will have to charge TDS at applicable higher rates at 5% instead of 0.1% or maximum rate which is applicable

લેખક અમદાવાદના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ છે. તેઓ ઇન્કમ ટેક્સ બાર એસો. અમદાવાદના ભુતપૂર્વ પ્રમુખ છે.  

 

2 thoughts on “01 જુલાઇથી ઇન્કમ ટેક્સ હેઠળ TDS માં આવી રહ્યા છે રહ્યા છે મહત્વના ફેરફારો જે જાણવા છે તમારા માટે જરૂરી

  1. Thank you sir, for information
    Please always inform us about new notifications related taxation

Comments are closed.

error: Content is protected !!