આજે યોજાશે ટેક્સ ટુડે દ્વારા આયોજિતજી.એસ.ટી. ઉપર વર્ચ્યુલ ગ્રૂપ ડીશ્ક્શન

Spread the love
Reading Time: < 1 minute

સાંજે 6 થી 7.30 સુધી ઝુમ પ્લેટફોર્મ ઉપર યોજાશે ગ્રૂપ ડીશ્કશન, YouTube ઉપર પણ લાઈવ જોઈ શકાશે આ ગ્રૂપ ડીશ્ક્શન

ટેક્સ ટુડે દ્વારા દર ત્રણ મહિને જી.એસ.ટી. તથા ઇન્કમ ટેક્સના વિષયો ઉપર વિવિધ સ્થળો ઉપર ગ્રૂપ ડીશ્કશનનું આયોજન કરાતું હોય છે. કોરોના મહામારીના પગલે આ વખતે આ ગ્રૂપ ડીશ્ક્શન વર્ચ્યુલ પ્લેટફોર્મ ઝુમ ઉપર આજે તારીખ 05 સપ્ટેમ્બર 2020ના રોજ સાંજે 6 કલાકથી આ ગ્રૂપ ડીશ્ક્શન યોજાશે. આ પ્રકારના ગ્રૂપ ડીશ્ક્શનમાં સ્પીકરની જગ્યાએ ગાઈડ હોય છે. આ ગ્રૂપ ડીશ્ક્શનમાં ગાઈડ કોઈ વિષય ઉપર લેકચર આપવાના બદલે સભ્યોના પ્રશ્નો અંગે ચર્ચા કરતાં હોય છે. ગાઈડ દ્વારા પ્રશ્ન વિષે માર્ગદર્શન આપવામાં આવે છે એ સાથેજ સભ્યો દ્વારા પણ આ અંગે પોતાના મંતવ્ય આપવામાં આવતા હોય છે. તમામ ચર્ચાઓના અંતે ગાઈડ જવાબને પુર્ણ કરતાં હોય છે. આ ગ્રૂપ ડીશ્ક્શનમાં ગાઈડ તરીકે અમદાવાદના જાણીતા CA મોનીષ શાહ તથા પોરબંદરના જાણીતા CA દિવ્યેશ સોઢા સેવા આપશે. મૉડરેટર તરીકે જેતપુરના એડવોકેટ લલિત ગણાત્રા તથા એડવોકેટ ભવ્ય પોપટ રહેશે. રીતે માત્ર 30 થી 40 વ્યક્તિઓ માટે યોજાનાર આ ગ્રૂપ ડીશ્ક્શનમાં આ વખતે વર્ચ્યુલ પ્લેટફોર્મ ઝુમ ઉપર 100 વ્યક્તિઓ ભાગ લઈ શકશે. 100 વ્યક્તિઓ ઝુમ ઉપર દાખલ થઈ ગયા પછી YouTube ઉપર Tax Today News Channel ઉપર આ પ્રોગ્રામને લાઈવ નિહાળી શકાશે. આ પ્રોગ્રામ લાઈવ નિહાળવા આ ચેનલ ખાસ સબ્સ્ક્રાઈબ કરવી અને બાજુમાં આપેલ બેલ આઈકોન પ્રેસ કરવો જેથી આ ચેનલ ઉપર આવતા ટેક્સ અંગેના અપડેટસ આપને મળતા રહે.

આ લિન્ક ઉપર ક્લિક કરી ટેક્સ ટુડે ને યુ ટ્યુબ ઉપર સબ્સ્ક્રાઈબ કરો. https://www.youtube.com/channel/UCJjULyd3OsfFcOteysxihhQ?view_as=subscriber

Zoom Meeting Login Details

Tax Today is inviting you to a scheduled Zoom meeting.

Topic: Tax Today 1st Virtual Group Discussion
Time: Sep 5, 2020 06:00 PM India

Join Zoom Meeting

https://us02web.zoom.us/j/5701601592?pwd=SEpwMFJ2TG1OQXVYZ0IzNys0MWVYdz09

Meeting ID: 570 160 1592
Passcode: Tax Today

 

error: Content is protected !!