આધાર કાર્ડ લિન્ક કરવ્યા વગર ઇન્કમ ટેકસ રિટર્ન ભરાઈ રહ્યા છે !!!

Spread the love
Reading Time: < 1 minute

તા. 06.08.2019: ઇન્કમ ટેક્સ રિટર્ન માં જો PAN કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક હોય તો જ રિટર્ન ભરવું શક્ય હતું. આજે આ રિટર્ન આધાર લિન્ક વગર ભરાઈ રહ્યા છે. જે કરદાતા ને આધાર પાન લીંકિંગ માં મુશ્કેલી છે તેઓએ જલ્દી થી આ રિટર્ન ભરી આપવા હિતાવહ છે. આ અંગે આધિકારિક રીતે કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!