આ શનિવાર તથા રવિવાર ના રોજ પણ ઇન્કમ ટેક્સ ઓફિસો શરૂ રહેશે: પ્રિન્સિપાલ કમી. ગુજરાત રાજ્ય

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 29.12.2018; પ્રિન્સિપાલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ ગુજરાત દ્વારા ઓફિસ ઓર્ડર બહાર પાડી જાહેર કરવામાં આવ્યું છે કે 31 ડિસેમ્બર ના રોજ ઘણા કેસો “ટાઇમ બાર્ડ” થતા હોવાથી, આ શનિવાર તથા રવિવાર તા 29 તથા 30 ડિસેમ્બર ના રોજ સમગ્ર ગુજરાત ની ઇન્કમ ટેક્સ ઓફિસો જ્યાં આવા કેસો ચાલે છે તે શરૂ રહેશે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!