ઇ વે બિલ બનાવતા વેપારીઓ ખાસ ધ્યાન આપે: 21 જૂન 2019 થી જો બે કે તેથી વધુ રિટર્ન બાકી હશે તો નહીં બની શકે ઇ વે બિલ:

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 20.06.2019: જી.એસ.ટી. ના ઇ વે બિલ અંગે ના નિયમો માં મહત્વ નો ફેરફાર કરી તારીખ 21 જૂન 2019 થી જો કોઈ વેપારી ના બે કે તેથી વધુ રિટર્ન ભરવાના બાકી હશે તો તેઓ ઇ વે બિલ બનાવી શકશે નહીં. કંપોઝીશન ના વેપારી ના કિસ્સા માં બે રિટર્ન એટલેકે બે ત્રિમાસિક રિટર્ન ભરવાના બાકી હોય તેવા કિસ્સા માં ઇ વે બિલ બનાવી શકશે નહીં. આમ, ટેક્સ ટુડે તમામ વેપારીઓ ને પોતાના રિટર્ન સમયસર ભરવા અપીલ કરે છે.

error: Content is protected !!