કંપોઝિશન કરદાતાઓ માટે GSTR 4 ફોર્મ પોર્ટલ ઉપર થયા શરૂ

Spread the love
Reading Time: < 1 minute

31 ઓગસ્ટ સુધીમાં તમામ કંપોઝિશન કરદાતાઓએ ભરવાના રહે છે આ ફોર્મ

2019-20 માટેના GSTR 4 ફોર્મ પોર્ટલ ઉપર શરૂ કરવામાં આવ્યા છે. આ ફોર્મ તમામ કંપોઝિશન કારદાતાઓએ ભરવાના રહે છે. આ ફોર્મમાં વેચાણની વિગત ઉપરાંત કંપોઝિશન કારદાતાએ કરેલ ખરીદીની યાદી પણ જોડવાની રહેશે. કંપોઝિશન કારદાતાઓએ આ GSTR 4 ફોર્મ ઉપરાંત વાર્ષિક 9A રિટર્ન પણ ભરવાનું થાય છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!