કિડ્સ ઝી પ્લે હાઉસ દ્વારા ઉજવાયો એન્યુલ ડે

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા 07.04.2019: ઉના ની જાણીતી પ્રિ સ્કૂલ કિડ્સ ઝી પ્લે હાઉસ દ્વારા આજે પોતાનો એન્યુલ ફંક્શન ની ઉજવણી રંગારંગ કાર્યક્રમ દ્વારા કરવામાં આવેલ હતી. પ્રિ સ્કૂલ ના બાળકો દ્વારા વિવિધ ડાન્સ, શ્લોક, વાર્તા વગેરે રાજુ કરવામાં આવેલ હતી. શાળા દ્વારા વર્ષ દરમ્યાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકો ઉપરાંત પેરન્ટ્સ ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન કિન્નરી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના શિક્ષકો, બાબુભાઇ દેવમુરારી, હિરેનભાઈ કોટેચા, વિનાયકાન્તભાઈ કોટેચા દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી. કિરણ પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!