ગુજરાત વેટ ઓડિટ ની મુદત 31.03.2019 સુધી વધારવામાં આવી

Spread the love
Reading Time: < 1 minute

ગુજરાત વેટ કાયદા હેઠળ નાણાકીય વર્ષ 2017 18 ના વેટ ઓડિટ રિપોર્ટ ઓનલાઈન અપલોડ કરવાની સમય મર્યાદા 28 ફેબ્રુઆરી હતી. આ મુદત ને વધારો કરી 31 માર્ચ 2019 સુધી કરી આપવામાં આવેલ છે. આ અંગે નો જાહેર પરિપત્ર 01 માર્ચ ના રોજ વાણિજ્યક વેરા કમી. દ્વારા જારી કરવામાં આવ્યો છે. અનેક પ્રોફેશનલ એશો., વેપારી એશો ના અનુરોધ ને ધ્યાને રાખી આ વધારો કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!