ગુજરાત “વેટ” હેઠળ પેટ્રોલ તથા ડીઝલ ના “વેટ” ના દરો માં વધારો: 17% થી દરો વધારી પેટ્રોલમાં 20.10 તથા ડીઝલ 20.20

Spread the love
Reading Time: < 1 minute

તા. 16.06.2020: ગુજરાત રાજ્ય ના “વેટ” કાયદા હેઠળ પડતાં પેટ્રોલિયમ પ્રોડક્ટસ તથા ડીઝલ ના વેટ ના દરમાં 15 જૂન મધ્ય રાત્રિ થી સુધારો કરવામાં આવ્યો છે. 16.06.2020 થી રાત્રિના 12 કલાકથી પેટ્રોલ તથા ડીઝલ ઉપર નીચે મુજબ વેટ લાગશે.

પેટ્રોલ: 20.10%

ડીઝલ: 20.20%

(આ અંગે 20.01 કે 20.10 તથા 20.02 કે 20.20% અંગે દ્વિધા ઉભી થઇ હતી. ખાતાના અધિકારીઓ સાથે આ બાબતે વાત થતા આ દર 20.10 કે 20.20 નો છે તે બાબત સ્પષ્ટ કરેલ છે)

આ અંગે વેટ કાયદા ની કલામ 5(2) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વાંચકો ના લાભાર્થે આ જાહેરનામું જોડેલ છે.

વેટ નોટિફીકેશન: Petrol-Diesel Notification

2 thoughts on “ગુજરાત “વેટ” હેઠળ પેટ્રોલ તથા ડીઝલ ના “વેટ” ના દરો માં વધારો: 17% થી દરો વધારી પેટ્રોલમાં 20.10 તથા ડીઝલ 20.20

 1. Thank’s
  R.D.Patel (Tax Consultant) Ahmedabad.
  Good clerification on petrol,diesel vat %

  If so no problem,
  Please Send me other Tax matter for vat/GST law on my mail
  Thank you.

Comments are closed.

error: Content is protected !!