ચાણક્ય સાયન્સ સ્કૂલ ના વાર્ષિક દિન ની રંગારંગ સંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ઉજવણી

Spread the love
Reading Time: < 1 minute

તા: 14.01.19, ઉના,: ઉના ની જાણીતી ચાણક્ય સાયન્સ સ્કૂલ દ્વારા પોતાના એન્યુલ ડે ની ઉજવણી સ્વામી વિવેકાનંદ ને શ્રદ્ધાંજલિ અર્પી 13 જાન્યુવારી ના રોજ કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ માં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનેક આકર્ષક પ્રોગ્રામ રજુ કરવામાં આવ્યા હતા. પ્રોગ્રામ ને સફળ બનાવવા ચાણક્ય પરિવાર ના સુનિલભાઈ શુક્લા, કિરણભાઈ શુક્લા, આલુભાઈ પરમાર, અજયભાઈ શુક્લા, એન.બી. વાઘ તથા શાળા ના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી. ઉના સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એશો ના અગ્રણી પુરોહિત સાહેબ, ધીરુભાઈ સુહાગિયા વી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ

error: Content is protected !!
18108