જી.એસ.ટી કાયદાની કલમ ૧૭(૫) હેઠળ મોટર વ્હીકલની કેંડીટ

Spread the love
Reading Time: < 1 minute

જી.એસ.ટી કાયદાની કલમ ૧૭(૫) હેઠળ મોટર વ્હીકલની કેંડીટ લેવા બાબતે દ્વિધા ઉદ્ભવતી હતી પરંતુ તારીખ ૦૧/૦૨/૨૦૧૯ના રોજથી આ દ્વિધા દુર થઇ છે. જે વિષયને ખુબજ સરળ રીતે સમજાવતો ચાર્ટ નીચે રજુ કરેલ છે. જે આપ સૌ એકાઉન્ટન્ટ, વેપારી તથા વકીલમિત્રોને ખુબજ ઉપયોગી થશે તેવી અપેક્ષા સહ પ્રસ્તુત કરૂ છું.

 

 

error: Content is protected !!