જી.એસ.ટી.ના વાર્ષિક રિટર્ન અંગે સરળ માર્ગદર્શિકા: By Adv Setu Shah, Ahmedabad

Spread the love
Reading Time: < 1 minute

 

 

 

By Setu Shah

જી.એસ.ટી. કાયદાની કલમ 44 હેઠળ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલા કરદાતાઓએ વાર્ષિક રિટર્ન ભરવાના થાય છે. 2017-18 તથા 2018-19 ના વર્ષ માટે વાર્ષિક રિટર્ન ભરવા 2 કરોડ ઉપરના ટર્નઓવર વાળા કરદાતાઓ માટે ફરજિયાત છે. 2 કરોડ કે તેનાથી ઓછા ટર્નઓવર ધરાવતા કરદાતા માટે વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત નથી. આવા કરદાતાઑ દ્વારા GSTR 3B કે GSTR 1 ભરવામાં કોઈ ભૂલ થયેલ હોય તો ચોક્કસ તેમણે આ રિટર્ન ભરવું જોઈએ. જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન ભરવામાં ઘણી મુંજવાણો કરદાતા-કર વ્યવસાયીમાં પ્રવર્તી રહી છે. આ મુંજવાણો મોટા ભાગે ફોર્મના ક્યાં ટેબલમાં કઈ વિગત આવશે તે અંગે છે. આ મુંજવણોનું સમાધાન કરવાના હેતુ સાથે GSTR 9 માં ક્યાં ટેબલમાં કઈ વિગત આવે તેની સરળ ભાષામાં માહિતી આપવા પ્રયાસ કર્યો છે.

GSTR 9 ની ટેબલ પ્રમાણે માહિતી માટે આ PDF જોવા વિનંતી: final gstr-9

(લેખક અમદાવાદના જાણીતા એડવોકેટ છે)

 

1 thought on “જી.એસ.ટી.ના વાર્ષિક રિટર્ન અંગે સરળ માર્ગદર્શિકા: By Adv Setu Shah, Ahmedabad

Comments are closed.

error: Content is protected !!