જી.એસ.ટી. હેઠળની મુદત અંગે તારીખો યાદ રાખવામા મુશ્કેલી પડી રહી છે?? વાંચો આ લેખ અને જાણો અલગ અલગ ફોર્મ માટેની મુદત

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી. કાયદા હેઠળ કોરોના મહામારીના પગલે મોટા પ્રમાણમા છૂટછાટ આપવામાં આવેલ છે. આ છૂટછાટ ખરેખર આવકાર્ય છે પરંતુ એક કરદાતા, એક ટેક્સ પ્રોફેશનલ્સ માટે આ મુદત યાદ રાખવી ખૂબ મુશ્કેલ બની રહી છે. ટેક્સ ટુડે ગ્રૂપના એક લેખક વાંચકો માટે આ તારીખો નું સંકલન કરી એક ચાર્ટ લાવ્યા છે. આ ચાર્ટમાં જાહેર કરવામાં આવેલ તમામ મુદતો નોટિફિકેશન ની વિગતો સાથે આપેલ છે. આશા રાખીએ છીએ કે આ ચાર્ટ આપને ઉપયોગી બનશે. આ ચાર્ટમાં કોઈ ફેર જણાય તો આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છો.

GST Due dates Covid 19 Relief, Late Fees Exemption In Simple  Way
As per Various Notifications Up to dt 30-6-20.
GST Dealers Turnover Below 5 Crores  :  Interest and Late Fees Exemption Due dates.
Month Notifi.  3B Notifi. Monthly GSTR-1
for 3B Due Date for GSTR1 Due Date
FEBRUARY -2020. 52/D.24-6-20. 30-06-2020. 11-3-2020.
MARCH – 2020. 52/D.24-6-20. 03-07-2020. 53/D.24-6-20. 10-07-2020.
APRIL-2020. 52/D.24-6-20. 06-07-2020. 53/D.24-6-20. 24-07-2020.
MAY-2020. 52/D.24-6-20. 12.-09-2020. 53/D.24-6-20. 28-07-2020.
JUNE-2020. 52/D.24-6-20. 23.-09-2020. 53/D.24-6-20. 05-08-2020.
JULY-2020. 52/D.24-6-20. 27.-09-2020. Ext. Yet Not Notified
AUGUST-2020. 54/D.24-6-20. 01-10-2020. Ext. Yet Not Notified
Quarterly GSTR-1  Qt. GSTR-1
 

Due Date

January 2020. to March 2020. Quarterly GSTR-1 53/D.24-6-20. 17-07-2020.
April-2020.  to June-2020. Quarterly GSTR-1 ”  “ 03-08-2020.
Composition Dealers CMP 08 Due Date
January – 2020.   to   March 2020. Qt- 4 07-07-2020.
GSTR -4 for FY 2019-20. 15-07-2020.
April – 2020.   to  June-2020.  Qt-1. Ext. Yet Not Notified
GST Dealers Turnover More than 5 Crores : Late Fees Exemption Due dates.
Month Notifi.  3B Notifi. GSTR-1
for 3B Ex.Due Date for GSTR1 Due Date
FEBRUARY -2020. 52/D.24-6-20. 24-06-2020. 11-3-2020.
MARCH – 2020. 52/D.24-6-20. 24-06-2020. 53/D.24-6-20. 10-07-2020.
APRIL-2020. 52/D.24-6-20. 24-06-2020. 53/D.24-6-20. 24-07-2020.
May -2020. 36/D.3-4-20. 27-06-2020. 53/D.24-6-20. 28-07-2020.
JUNE-2020. Ext. Not Notified 53/D.24-6-20. 05-08-2020.
JULY-2020. Ext. Not Notified Ext. Yet Not Notified
AUGUST-2020. Ext. Not Notified Ext. Yet Not Notified

 

 

 

 

 

Mahesh J Bhesaniya – Tax Consultant- Junagadh.

The author may be reached on bhesaniyamj@yahoo.in

 

8 thoughts on “જી.એસ.ટી. હેઠળની મુદત અંગે તારીખો યાદ રાખવામા મુશ્કેલી પડી રહી છે?? વાંચો આ લેખ અને જાણો અલગ અલગ ફોર્મ માટેની મુદત

  1. Really it’s tough to remember each date of filling returns. I appreciate for ur hard work to prepare this chart for all readers

    1. આપનો મહેશભાઇ વતી ખૂબ આભાર સાહેબ

Comments are closed.

error: Content is protected !!