જી.એસ.ટી. હેઠળ ના વાર્ષિક રિટર્ન ની મુદત 31 ઓગસ્ટ કરવા માટે રિમુવલ ઓફ ડીફિકલ્ટી ઓર્ડર 06/2019 બહાર પાડવામાં આવ્યો

Spread the love
Reading Time: < 1 minute

ઉના, 28.06.19: જી.એસ.ટી. હેઠળ 2017 18 માં વાર્ષિક રિટર્ન ભરવાની મુદત 30 જૂન 2019 હતી. આ મુદત માં રિમુવલ ઓફ ડીફિકલ્ટી ઓર્ડર 6/2019 દ્વારા વધારો કરી આ મુદત ને 31 ઓગસ્ટ સુધી કરેલ છે. મુદત વધારા અંગે ની સલાહ જી.એસ.ટી કાઉન્સિલ દ્વારા 21 જૂન ની બેઠક માં આપવામાં આવેલ હતી.

error: Content is protected !!
18108