ટેક્સ એડવોકેટ એશોશીએશન ગુજરાત ના નવા પ્રમુખ તરીકે એડવોકેટ મનીષ જોષી, ઉપ પ્રમુખ તરીકે સુનિલ કેશવાણી: ટેક્સ ટુડે તરફથી નવી ટીમ ને અભિનંદન:

Spread the love
Reading Time: < 1 minute

ગુજરાત ના માત્ર ટેક્સ એડવોકેટ સભ્યો હોય તેવા એકમાત્ર એશોશીએશન એવા ટેક્સ એડવોકેટ એશો. ગુજરાત ની વર્ષ 2019 20 ની નવી કારોબારી સમિતિ ની નિમણૂક કરવામાં આવેલ છે. આ કારોબારી માં પ્રમુખ તરીકે મનીષ જોષી ની નિમણૂક કરવામાં આવેલ છે. સુનિલ કેશવાણી ની નિમણૂક ઉપ પ્રમુખ તરીકે કરવામાં આવેલ છે. પિનાકીન પટેલ ની વરણી સેક્રેટરી તરીકે કરવામાં આવેલ છે. આ ઉપરાંત જોઇન્ટ સેક્રેટરી તરીકે વસંત એમ પટેલ, ટેસરર તરીકે પ્રતિક એન. પટેલ, તથા કારોબારી સમિતિ માં IPP તરીકે બકુલેશ એચ. પટેલ, જિગ્નેશ જે પટેલ, કિંજલ આર. શાહ, દિપક જે વ્યાસ, જયદીપ એમ પટેલ, કિશોર આઈ રાવલ, પંકજ એલ શાહ તથા બિનદેશ આઈ શાહ નો સમાવેશ કરવામાં આવ્યો છે. ટેક્સ ટુડે TAAG ની નવી ટીમ ને અભિનંદન પાઠવે છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!