ટેક્સ ટુડે ના અમરેલી ખાતે ના પ્રતિનિધિ નીરવ ઝીંઝુવાડિયા દ્વારા કેન્દ્ર સરકાર ના મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા સાથે શુભેચ્છા મુલાકાત

Spread the love
Reading Time: < 1 minute

તા. 28.07.19: મોદી સરકાર માં મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ની શુભેચ્છા મુલાકાત ટેક્સ ટુડે ના અમરેલી ખાતે ના પ્રતિનિધિ અને યુવાન એડવોકેટ નીરવ ઝીંઝુવાડિયા દ્વારા લેવામાં આવેલ હતી. તેઓએ મંત્રીશ્રી ને ટેક્સ ટુડે પ્રકાશન વિશે ની માહિતી આપેલ હતી. પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ટેક્સ ટુડે પ્રકાશન તથા નિરવભાઈ ઝીંઝુવાડિયાને ટેક્સ અંગે કરદાતાઓ માં જાગૃતિ ફેલાવવાના પ્રયાસ બદલ અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો રીપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!