ટેક્સ ટુડે ના વાપી ખાતે ન પ્રેસ રિપોર્ટર તથા વાપી ના અગ્રણી એડવોકેટ અલ્પેશ ઉપાધ્યાય ને વાપી વલસાડ વેટ પ્રેક્ટીશનર એશો ના પ્રમુખ બનવા બદલ હાર્દિક અભિનંદન
Reading Time: < 1 minute
ત. 22.06.2019: વાપી-વલસાડ ના અગ્રણી એડવોકેટ અલ્પેશ ઉપાધ્યાય ની વાપી વલસાડ વેટ પ્રેક્ટીશનર એશો ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે. ઉલ્લેખનિય છે કે ટેક્સ ટુડે ના વાપી-વલસાડ ખાતેના તેઓ પ્રેસ રિપોર્ટર પણ છે. તેઓ નિયમિત રીતે વિવિધ કોલેજ તથા સ્કૂલ માં જી.એસ.ટી વિશે ની સમજ આપવા વક્તા તરીકે સેવા આપે છે. તેઓની પ્રમુખ તરીકે વરણી થતા ટેક્સ ટુડે ગ્રુપ હર્ષ તથા ગર્વ ની લાગણી અનુભવે છે. ભવ્ય પોપટ ટેક્સ ટુડે