ડિસેમ્બર 18 નું 3B રિટર્ન ભરવાની છેલ્લી તારીખ આવતીકાલે:ત્યારબાદ લાગશે રોજ 50 ની લેઇટ ફી
Reading Time: < 1 minute
ઉના તા: 19.01.19; ડિસેમ્બર 18 નું 3B રિટર્ન ભરવાં ની છેલ્લી તારીખ 20 જાન્યુવારી છે. જો આવતીકાલે આ રિટર્ન ના ભરવામાં ના આવે તો ત્યાર બાદ રોજ 50 ની લેઈટ ફી લાગવાની શરૂ થઈ જશે. ઓક્ટોબર થી ડિસેમ્બર ના કામપોઝિશન રિટર્ન ભરવા ની છેલ્લી તારીખ 18.01.19 હતી. આવા કામપોઝિશન રિટર્ન માટે લેઈટ ફી ચાલુ થઇ ગઇ છે. બ્યુરો રીપોર્ટ ટેક્સ ટુડે