દિવ્ય ભષ્ક્રર – સાંજ સમાચાર દ્વારા .ડો હિતેન્દ્ર સોમાંણી ના નિર્મલ IVF સેન્ટર ને ભાવનગર ના શ્રેષ્ઠ IVF સેન્ટર નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 15.01.19: ભાવનગર ના જાણીતા તબીબ અને IVF સ્પેશિયાલિસ્ટ ડો. હિતેન્દ્ર સોમાણી  ભાવનગર ની શ્રેષ્ઠ IVF ક્લિનિક નો એવોર્ડ દિવ્ય ભશ્કર ની સૌરાષ્ટ્ર સમાચાર આવૃતિ દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. ડો. હિતેન્દ્ર સોમાણી તથા ડો. રૂપલ સોમાણી  નેભાવનગર ખાતે નિર્મલ IVF સેન્ટર ચલાવે છે . આ એવોર્ડ એ તેમની ભાવનગર ખાતે ની સફળતા નો જવલંત પુરાવો છે. ભાવનગર ખાતે ખૂબ જ ટુકા ગાળા માં IVF ક્ષેત્રે ખૂબ સારી નામના ધરાવવા બદલ તથા આ એવોર્ડ મેળવવા બદલ ભવ્ય પોપટ એડિટર ટૅક્સ ટૂડે ગર્વ ની લાગણી અનુભવે છે.

error: Content is protected !!