ધી ગુજરાત સેલ્સ ટેક્ષ બાર એસોસિએશન દ્વારા રિફરેશર કોર્સ નું આયોજન:

Spread the love
Reading Time: < 1 minute

(પ્રતિનિધિ દ્વારા)                                                                તારીખ : 08-12-2018

આજરોજ ધી ગુજરાત સેલ્સ ટેક્ષ બાર એસોસિએશન દ્વારા વેપારી મહા-મંડળ ભવન, અમદાવાદ ખાતે બીજી “REFRESHER COURSE MEETING”નું  આયોજન કરાવામાં આવ્યું હતું જેમો શ્રીમાન અભયભાઈ દેસાઇ દ્રારા “જી.એસ.ટીમાં વાર્ષિક પત્રક તેમજ ઓડીટ” વિષય પર પોતાનું વ્યક્ત્વ આપ્યું હતું. તેમાં વકીલશ્રીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, આમ આ સેમિનાર સફળતાપૂર્વક પૂર્ણ થયેલ.

Reporting by Harshadkumar v oza “Tax Today” NEWS PAPER

H.V.OZA  : 006

error: Content is protected !!