ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. દ્વારા વેરા સમાધાન યોજના ની મુદત વધારવા અંગે રજુઆત

Spread the love
Reading Time: < 1 minute

તા. 06.01.2020, ઉના: ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશોશીએશન દ્વારા વેરા સમાધાન યોજના 2019 ની મુદત વધારવા ગુજરાત રાજ્ય ના નાણાંમંત્રી, ફાઇનાન્સ સેક્રેટરી તથા રાજ્ય વેરા કમિશ્નર ને આજરોજ રજુઆત કરવામાં આવેલ છે. આ યોજના ને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સુધારેલ ઠરાવ 06 ડિસેમ્બરે 2019 ના રોજ જાહેર કરવામાં આવેલ છે. આ યોજનાની મુદત હાલ 10 જાન્યુઆરી છે. વધુમાં વધુ વેપારીઓ આ યોજનાનો લાભ લઇ શકે તે માટે આ મુદત ને 10 ફેબ્રુઆરી સુધી વધારવા રજુઆત કરવા આવેલ છે. એસોશિએશનની રજુઆત ગ્રાહ્ય રાખી આ યોજનાની મુદત વધારવામાં આવશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર

error: Content is protected !!