નાણાકીય વર્ષમાં 2.5 લાખ કે તેની ઉપરના વહેવાર માટે પાન કાર્ડ ફરજીયાત

Spread the love
Reading Time: < 1 minute

તા. 23-11-2018
સેન્ટ્રેલ બોર્ડ ઓફ ડાયરેક ટેક્ષ તા. 19.09.2018 ના 82/2018 નોટીફીકેશન મુજબ કોઈ જો એક નાણાકીય વર્ષ માં જો 2.5 લાખ કે તેની ઉપર ના વહેવાર થાય તો વર્ષ પુરુ થયા પછી 31st મે  કે તેની પહેલા પાન કાર્ડ માટે ફરજીયાત એપ્લાય કરવાનું રહેશે  આ સુધારા થી ટેક્ષ ચોરી પર કાબુ આવશે, નાણાકીય વહેવારો પર ધ્યાન રાખી શકાશે અને ટેક્ષ પેયર માં વધારો થશે

તંદઉપરાંત આ જ નોટીફીકેશન થી નવા પાનકાર્ડ ની અરજી માં સીંગલ મધર પેરેન્ટ ના કેસ માં તે અરજી કરનાર ફાધર નું નામ આપવા ઈચ્છતા ના હોય તો તેને ફક્ત ફાધર નું નામ આપવું ફરજીયાત રહેતું નથી બાકી ના દરેક કેસ માં નવી પાન કાર્ડ ની અરજી સમયે રાબેતા મુજબ ફાધરનું નામ આપવું ફરજીયાત રહેશે. આ રુલ નો સુધારો તા. 05.12.2018 થી લાગુ પડશે. : પ્રેસ રેપોર્ટેર લલીત ગણાત્રા (ટેક્ષ એડવોકેટ) – ટેક્ષ ટુડે ન્યુઝ.

error: Content is protected !!