નાણાકીય ૨૦૧૯ – ૨૦૨૦ માટેની કંપોઝીશન અરજી GST portal પર શરૂ

Spread the love
Reading Time: < 1 minute

ઉના તા:- ૧૪/૦૩/૨૦૧૯ : GST PORTAL ઉપર નાણાકીય વર્ષ ૨૦૧૯ – ૨૦ માટે ની કંપોઝીશનની અરજી આજે તારીખ ૧૪ માર્ચ ના રોજ શરૂ થઈ ગઈ છે. હવે રેગ્યુલર માથી કંપોઝીશન માં જવા માંગતા હોય તેઓ એ ૩૧/૦૩/૨૦૧૯ પહેલા કંપોઝીશન માટે ની અરજી portal પર કરી દેવા ની રહેશે. આ તકે કરદાતા ઑએ પોતાની પાસે ૩૧/૦૩/૨૦૧૯ માલ સ્ટોક પર ક્રેડિટ રિવર્ષ કરવાનો રહે છે. આમ, કંપોઝીશન જતાં પહેલા પોતાના કરવેરા સલાહકાર  ને ,લી લેવું હિતાવહ છે. આ અંગે વધુ માહિતી માટે અમારો ટેક્ષ ટૂડે ઉપર નો લેખ વાંચવા વિનતી https://taxtoday.co.in/news/9818 . આ અંગે નો વિડીયો જોવા વિનંતી https://www.youtube.com/watch?v=ASkmsSAwZQQ&feature=youtu.be .

error: Content is protected !!