નેશનલ એક્શન કમિટી ઓફ GST પ્રોફેશનલ્સ ના આગેવાનો ની ચંદીગઢ તથા જમ્મુ અને કાશ્મીર ના GST પ્રોફેશનલ્સ સાથે મહત્વ ની મિટિંગ

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 24.12.18: દેશભર માં ફેલાયેલી નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ ના પ્રણેતા અક્ષત વ્યાસ તથા આગેવાન રાજેન શાહ દ્વારા ચંદીગઢ તથા જમ્મુ નો પ્રવાસ કરી ત્યાં ના જી.એસ.ટી. પ્રોફેશનલસ ને NAC તથા તેની કામગીરી બાબતે અવગત કરાવ્યા હતા. આ પ્રકાર ની મિટિંગ દ્વારા NAC ના આગેવાનો સતત અલગ અલગ રાજ્યો ના પ્રવાસ કરી NAC નો વ્યાપ વિસ્તારવા પ્રયત્નો કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત બે યુવાનો શ્રી અક્ષત વ્યાસ તથા શ્રી નિગમ શાહ દ્વારા શરૂ થયેલ જુમ્બેશ આજે નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ ના રૂપ માં આજે સમગ્ર ભારત માં પોતાનું અસ્તિત્વ ધરાવે છે. NAC અંગે વધુ માહિતી મેળવવા આપ યુ ટ્યુબ પર અમારી ચેનલપર નિહાળી શકો છો.

error: Content is protected !!