પ્રોવીસનલ ક્રેડિટ માં ટ્રાન્સફર થયેલ ક્રેડિટ “ગ્રીવન્સ” બાદ ફરી ક્રેડિટ માં આપવામાં આવ્યા ના અહેવાલો
Reading Time: < 1 minute
તા 17.01.19, ઉના: છેલ્લા 3 થી 4 દિવસ થી પ્રોવીસનલ ક્રેડિટ માં ક્રેડિટ જતા રહયા ના અહેવાલો બાદ હવે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા “ગ્રીવન્સ” કર્યા બાદ મૂળ ક્રેડિટ પરત થયા ના અહેવાલો મળી રહ્યા છે. બોટાદ ના ટેક્સ પ્રેક્ટીશનર નિર્મલ પટેલ ટેક્સ ટુડે ને જણાવે છે કે તેમના અસીલ ના કિસ્સામાં ગ્રીવન્સ બાદ ક્રેડિટ મૂળ લેજર માં આવી ગઈ છે. ટેક્સ ટુડે પોતાના વાચકો ને અપીલ કરે છે કે આ પ્રકાર ની મુશ્કેલી જે કરદાતાઓ માં પડી રહી હોય તેના માટે selfservice.gstsystem.in ગ્રીવન્સ કરી ટોકન લેે.
બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે