બાર કાઉન્સિલ ઓફ ગુજરાત -રિન્યુઅલ વેલફેર ફી

Spread the love
Reading Time: 2 minutes

(પ્રતિનિધિ દ્વારા)                                                                     તારીખ: 02-12-2018

 

 

આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની દિપેન દવે ની અધ્યકક્ષતા હેઠળ મળેલી એડમિનિસ્ટ્રેટીવ કમિટી ની મિટિંગ માં  અગાઉની મિટિંગ માં એક વર્ષ માટે ની  રિન્યુઅલ વેલફેર ફી રૂ.2500/- નક્કી કરેલી તેમાં આજ રોજ ફેરફાર કરેલ છે. જે નીચે મુજબ છે.

 

1.જુનિયર વકીલોને કે જેને વકીલાત માં 5 વર્ષ પુરા થયાં ના હોય તેમને વાર્ષિક રૂ.1000/- રિન્યુઅલ વેલફેર ફી ચુકવવા ની રહેશે.

 

  1. જે વકીલો ને 6 વર્ષ થી લઈને 15 વર્ષ સુધી ની પ્રેકટીસ થઈ હોઈ તેઓને વાર્ષિક રૂ.1500/- રિન્યુઅલ વેલફેર ફી ચુકવવા ની રહેશે.

 

3.જે વકીલો ને  15 વર્ષ થી લઈને 20 વર્ષ સુધી ની પ્રેકટીસ થઈ હોઈ તેઓને વાર્ષિક રૂ.2000/- રિન્યુઅલ વેલફેર ફી ચુકવવા ની રહેશે.

 

4.જે વકીલો ને 20 વર્ષ ઉપર પ્રેકટીસ થઈ હોઈ તેઓને વાર્ષિક રૂ.2500/- વેલફેર રિન્યુઅલ  ફી ચુકવવા ની રહેશે.

 

Reporting By H.V.Oza  -Mehsana  -TAX TODAY NEWS PAPER

 

H.V.OZA  : 003

error: Content is protected !!