બેંક રહેશે રવિવારે ખુલ્લી!! 31 માર્ચ ની અસર…

Spread the love
Reading Time: < 1 minute

તા:28 માર્ચ 19′, ઉના: RBI દ્વારા એક એડવાઇસરી જાહેર કરી બેન્ક તથા તમામ એકાઉન્ટ ઓફિસ જે સરકારી લેવડ દેવડ સાથે જોડાયેલ હોઈ તેઓને રવિવારે 31 માર્ચ ના રોજ લેવડ દેવડ ચાલુ રાખવા જણાવેલ છે. RBI ના સર્કયલર RBI/2018-19/150 દ્વારા આ સંદર્ભે સૂચના આપવામાં આવેલ છે. આમ, રવિવાર હોવા છતાં સરકારી કામકાજ જેવા ઇન્કમ ટેક્સ ના ચલણ, વેટ-જી.એસ.ટી. ના ચલણ વી. સ્વીકારવા બેંકો જાહેર જનતા માટે ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!
18108