મહેસાણા ખાતે રાજ્ય જી.એસ.ટી. દ્વારા ગ્રીવન્સ સેલ મિટિંગ નું આયોજન

Spread the love
Reading Time: < 1 minute

નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેક્ટીશ્નર એસોસિયેશન અને મહેસાણા સેલ્સ ટેક્ષ બાર એસોસિયન ની લાગણી અને માંગણીને માન આપીને સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી દ્રારા આજ રોજ તારીખ : ૧૧/૦૭/૨૦૧૯ને ગુરૂવારેના રોજ બપોરે ૩:૦૦ કલાકે સરકીટ હાઉસ, મહેસાણા ખાતે ગ્રીવન્સ સેલનું આયોજન કરવામા આવ્યુ. આ ગ્રીવન્સ સેલમાં બારના હોદ્દેદારો સહિત અગ્રણી વકિલ મિત્રો હાજર રહેલ અને વ્યાપારીના પ્રશ્નો બાબતે ઉગ્ર રજૂઆત કરેલ અને કમિશનરશ્રી સાહેબે પ્રશ્નોના ઝડપી નિકાલ કરી આપવાની હૌયાધારણા આપેલ છે
ટેક્ષ~રિપોટર,

હર્ષદકુમાર વી ઓઝા

error: Content is protected !!