લાયન અમીતભાઇ સોની ને ડીસ્ટ્રિક્ટ 3232-એફ-1 ની રિજિયન કોનફરન્સ માં “બેસ્ટ પ્રેસિડેન્ટ ઍવોર્ડ” એનાયત કરવામાં આવ્યો

Spread the love
Reading Time: < 1 minute

તા 02.01.2019: લા. અમિતભાઈ સોની ને ઇન્ટરનેશનલ એશો. ઓફ લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232-એફ-1- દ્વારા વર્ષ 2018-19 ના બેસ્ટ પ્રેસિડંટ નો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. બાલાસિનોર ખાતે આયોજિત રિજીયન કોન્ફરન્સમાં તેમણે આ એવોર્ડ આપવામાં આવેલ છે. અમિતભાઈ સોની ના નડયાદ લાઇન ક્લબ ને આજ કોન્ફરન્સ માં શ્રેષ્ઠ સેવાકીય પ્રવૃતી માટે “ફાઇવ સ્ટાર એવોર્ડ” આપવામાં આવેલ છે. આ ઉપરાંત અમિત સોની ના પ્રમુખ પદ હેઠળ નડીયાદ ને ફેસબુક પર સૌથી વધુ ફોલોવર્સ નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૫ -૨૦૧૬ માં લાયન ક્લબ નડીઆદ વાયબ્રન્ટ ના ચાર્ટર સભ્ય અને ટ્રેઝરર તરીકે જોડાયા.  વર્ષ ૨૦૧૭ -૨૦૧૮ માં લાઇન ક્લબ નડિયાદ વાઈબ્રન્ટ ના પ્રમુખપદ નો પદભાર સંભાળ્યો હતો. તેઓના નેજા હેઠળ ફરીથી “ઠંડા પાણી ના પરબ , ૧૫ થી વધુ મેગા મેડીકલ , ભૂખ્યા ને ભોજન , દિવ્યાંગ સહાય , યુવા પ્રવૃતિ નું આયોજન,વ્યસનમુક્તિ અવરનેસ ના સેમીનાર, સમાજ ને જેરમુક્ત ખોરાક મળી રહે તે માટે ગાય આધારીત ખેતી (શુન્ય ખર્ચ વગર ની ખેતી) સેમીનાર આયોજન ના ઉમદા કામ તેઓ દ્વારા કરવામાં આવ્યા છે.         તેઓ નડીઆદ ના “ટેક્ષ પ્રેકટીશનર્સ એસોસીએસન“ ના ભૂતપૂર્વક પ્રમુખ છે. લાયન ક્લબ નડીઆદ વાઈબ્રન્ટ ના પ્રમુખ છે. ભારત વિકાસ પરિષદ નડીઆદ શાખાના સયોજક તથા મંત્રી છે. દ.વી.સો.સા. વ્યાયામ મંદીર ના કારોબારી સભ્ય છે. નેશનલ એક્શન કમિટીમાં ખેડા જિલ્લા ના  કો-ઓર્ડિનેટર છે. પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ એસોસીએનના કારોબારી સભ્ય છે. જી.એસ..ટી. ટેક્ષ રિપોટેર્સ (ટેક્ષ પબ્લિકેન અમદાવાદ) ના માનદ્ર તંત્રી છે.  ટેક્સ ટુડે તેમની આ ઉપલબ્ધીઓ બદલ ગર્વ ની લાગણી અનુભવે છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!
18108