લોકડાઉન 5.0 કે અનલોક 1.0?? વાંચો જિલ્લા પ્રમાણે જાહેરનામાઓ

Spread the love
Reading Time: < 1 minute

તા. 01.06.2020: 31 મે ના રોજ લોકડાઉન 4 પૂરું થયું હતું. આ લોકડાઉન ને કંટેંઇમેંટ ઝોન માટે 30 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. પણ આ સિવાય ના વિસ્તારમાં મોટાભાગ ની પ્રવૃતિ શરૂ કરી દેવામાં આવી છે. અમુક પ્રવૃતિઓ તબક્કાવાર શરૂ કરવા જાહેરાત કરવામાં આવેલ છે. આ અંગે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. હવે જિલ્લા કલેક્ટરો દ્વારા આ માર્ગદર્શિકા ઉપરથી જાહેરનામા પોતાના જિલ્લા માટે બહાર પાડવામાં આવી રહી છે. હાલ સુધી મે જેટલા જિલ્લા કલેક્ટર ના જાહેરનામા જોયા, તે ખૂબજ સ્પષ્ટ અને લગભગ કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાઑ ને અનુરૂપજ છે. લોકડાઉન 5 ના જિલ્લા વાર જાહેરનામા વાંચકો ના લાભાર્થે આ લેખ માં મુકેલ છે. આપના જિલ્લા અંગેના જાહેરનામા બાબતે કોઈ પ્રશ્ન હોય તો આપ મને 9924121700 ઉપર વોટ્સ એપ દ્વારા કે taxtodayuna@gmail.com ઉપર ઇ મેઈલ દ્વારા પૂછી શકો છો. આપના જિલ્લા ના જાહેરનામા અમોને ઉપર ના ફોન ઉપર વોટ્સ એપ પર કે મેઈલ દ્વારા મોકલી શકો છો.

ગીર સોમનાથ જિલ્લો: Gir Somnath 30052020

દાદરા નાગર હવેલી, દમણ અને દીવ: Daman and Diu

2 thoughts on “લોકડાઉન 5.0 કે અનલોક 1.0?? વાંચો જિલ્લા પ્રમાણે જાહેરનામાઓ

 1. લોકડાઉન 5 ગુજરાત માં કોરોનટાઇન ના નિયમો શુ છે, અમો રેલ્વે કોરિડોર નું ગુજરાત માં કામ કરીએ છે, અમારે ત્યાં ગુજરાત બહાર ના મજુર , સ્ટાફ રાખવા covid 19 માં કોરોનટાઇન કરવા નીતિ નિયમો ની માહિતી ન હોય જણાવવા વિનંતિ
  દિલીપસિંહ પરમાર
  લાયઝન, HR Admin
  મોબ wtsp 9067023594
  Parmardilipsinh27@gmail.com

  1. આ અંગે ની SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) ભારત સરકાર કે ગુજરાત સરકારની માર્ગદર્શિકાઓ માં આપેલ નથી. આ મેળવવા ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસ અથવા મામલતદાર નો અથવા કલેક્ટર નો સંપર્ક કરવાનો રહે.

Comments are closed.

error: Content is protected !!