વેટ ઓડિટ ની મુદત આખરે 28.2.19 સુધી વધારવામાં આવી!!!

Spread the love
Reading Time: < 1 minute

ઉના તા. 29.01.19: 2017 18 ના વેટ ઓડિટ ની મુદત 31 જાન્યુવારી થઈ વધારી 28 ફેબ્રુવારી કરવામાં આવેલ છે. વેટ ઓડિટ રિપોર્ટ મેળવવા ની મુદત જોકે 23.02.19 રાખવામાં આવેલ છે. આમ 23 ફેબ્રુવારી એ ઓડિટ મેળવી પછીના 5 દિવસ એટલેકે 28 ફેબ્રુવારી સુધીમાં વેબસાઈટ ઉપર અપલોડ કરવાનો રહેશે. આ વધારો ખરેખર આવકારદાયક છે. પરંતુ આવી તારીખો ના કારણે કામ સરળ બનવાના કારણે મુશ્કેલ બનતું હોય તેવું લાગતું હોય છે. પણ આ વધારો પણ ચોક્કસ ફાયદારૂપ તો સાબીત થશે જ. ધી ગુજરાત સેલ્સ ટેકસ બાર એશો, રાજકોટ કમર્શિયલ ટેક્સ બાર એશો. વગેરે એસોસીએશન ના પ્રયાસો નું આ ચોક્કસ પરિણામ છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!