શું આપને GSTR-1 માં ERROR આવે છે ?

Spread the love
Reading Time: < 1 minute

વકીલ મિત્રો,

છેલ્લા ઘણા સમયથી ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટરોના કેસમાં GSTR-1 UPLOAD થયા બાદ ERROR આવતી હોવાથી GSTR-1 FILE થઈ શકતું ન હતું. અમારા પ્રતિનિધી હર્ષદકુમાર વી.ઓઝા સાથે  હેમાંગભાઈ શાહ  તેમજ પ્રદિપભાઈ પંચાલ  સાથે થયેલ ચર્ચા પ્રમાણે જે કેશમાં TDS DEDUCTOR હોય તેઓની ENTRY GSTR-1 માં B2B મા દર્શાવવું જોઈએ નહીં. આ પ્રકાર ના વ્યવહારો GSTR 1 માં B2C માં દર્શાવવા જોઈએ. આમ કરવાથી GSTR-1 માં અપલોડ ERROR વગર થઈ શકે છે તેવી પુષ્ટિ મળી રહી છે. ખાસ જાણવું જરૂરી છે કે TDS કરનાર સરકારી વિભાગ એ કન્ઝ્યુમર છે. હર્ષદ ઓઝા, પ્રેસ રિપોર્ટર ટેક્સ ટુડે

error: Content is protected !!
18108