સરકારે કરી મોટી જાહેરાત હવે સવર્ણોને મળશે 10 % અનામતનો લાભ.

Spread the love
Reading Time: < 1 minute

લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે કરી મોટી જાહેરાત. કેન્દ્રીય કેબિનેટે આજે સવર્ણ જ્ઞાતિ માટે આર્થિક ધોરણે 10 % અનામતન મંજૂર કર્યું.

સરકાર પર પહેલેથી જ પાટીદાર અને મરાઠાના અનામત આંદોલનને કારણે પ્રેસર હતું. લાગે છે કે તેના કારણે સરકારે આ નિર્ણય લીધેલ હોય શકે છે. આ વધારાના 10 % અનામત સાથે હવે અનામતનો ક્વતા 59 % નો થશે.

છેલ્લા કેટલાક સમયથી વિવિધ સમજો દ્વારા અનામતની માંગ કરાય રહી હતી આ કારણસર સરકારે આ નિર્ણય લેવામાં મજબૂર બનેલ હોય શકે છે. હમણાં થયેલા એ.એસ.સી. એ.એસ.ટી. એક્ટમા કરાયેલ ફેરફાર બાદ સવર્ણો દ્વારા કરવામાં આવેલ વિરોધના કારણે સરકારે આ નિર્ણય લીધેલ હોય શકે છે.

error: Content is protected !!