“ સ્પર્શ કેલેન્ડર ૨૦૧૯ “

Spread the love
Reading Time: < 1 minute

“ સ્પર્શ કેલેન્ડર ૨૦૧૯ “

આપણા વાંચક મિત્રોને ખુબજ ઉપયોગી થઇ શકે તેવું “સ્પર્શ કેલેન્ડર ૨૦૧૯“ આપની સમક્ષ પ્રસ્તુત કરતા અંત્યત હર્ષની લાગણી અનુભવુ છું. સમ્રગ વર્ષ ૨૦૧૯ દરમિયાન કોઇપણ તારીખ, વાર કે મહીનાની માહિતી ક્ષણવારમાં જ મેળવી શકાય છે તે આ કેલેન્ડરની મુખ્ય લાક્ષણિકતા છે. તેમજ આ કેલેન્ડર ખુબજ નાની સાઇઝનું હોવાથી આપણા પોકેટમાં સરળતાથી રહી શકે છે. વિશેષમાં તે આપણા મોબાઇલ કે ડેસ્ક્ટોપમાં સરળતાથી રાખી શકાય તેવી ઇમેજ ફાઇલમાં પણ ઉપલભ્ત છે જે આપ સૌને ખુબજ લાભદાયી બની રહેશે. હેપ્પી ન્યુ યર…..

પત્રકાર : “ટેક્ષ ટુડે” ન્યુઝ પેપર

error: Content is protected !!