હવે બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ એડવોકેટ આઈ. ડી. કાર્ડ એરપોર્ટ પાર માન્ય પુરાવો ગણાશે

Spread the love
Reading Time: < 1 minute

તા.07.12.2018, ઉના: મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ (ગૃહ ખાતા) હેઠળ આવતા CISF ના ડાયરેકટર જનરલ દ્વારા એક પરિપત્ર બહાર પાડી તમામ એરપોર્ટ પર બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવતા એડવોકેટ ના આઈ. ડી. કાર્ડ ને એરપોર્ટ માં એન્ટ્રી માટે યોગ્ય પુરાવો ગણવા નિર્દેશ બહાર પાડવામાં આવ્યો છે. હવે એક એડવોકેટ આ આઈ.ડી. કાર્ડ ઉપર સિક્યોરિટી ચેક ઈંન કરી શકશે. આ પત્ર 05.12.18 ના રોજ જ જારી કરવામાં આવ્યો હોય થોડા સમય આ અંગે CISF દ્વારા પ્રુફ માન્ય ગણવા માં આનાકાની થઈ શકે તો ખાસ આ સિવાય નું પ્રુફ પણ રાખવું હિતાવહ છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!