જી.એસ.ટી. કાયદા હેઠળ સર્ચ અને સીઝર ની જોગવાઇઓ: કુંતલ પરિખ, એડવોકેટ-ગુજરાત હાઇકોર્ટ દ્વારા ખૂબ સરસ લેખ
Reading Time: < 1 minute
By Advocate Kuntal Parikh, Ahmedabad
શ્રી કુંતલ પરિખ, ગુજરાત હાઇકોર્ટ માં પ્રેક્ટિસ કરે છે. તેઓ મુખ્યત્વે ટેક્સ ને સલગ્ન કેસો લડે છે. તેઓ દ્વારા નેશનલ એક્શન કમિટી (પ્રપોસ્ડ નેશનલ એશોશીએશન ઓફ ટેક્સ પ્રોફેશનલ્સ) ના વેબીનાર માં જી.એસ.ટી. હેઠળ સર્ચ અને સીઝર વિષે સરસ પેપર રજૂ કર્યું હતું. આ પેપર ટેક્સ ટુડે ના વાંચકો ના લાભાર્થે રજૂ કરવા ની પરવાનગી આપવા બદલ હું તેમનો તમામ વાંચકો વતી આભાર પ્રકટ કરું છું. તેઓ મારા ખાસ મિત્ર છે અને ટેક્સ ટુડે ને હમેશા પ્રોત્સાહન પૂરું પાડે છે.
આ લેખ વાંચવા માટે નીચે ના PDF બિડાણ ઉપર ક્લિક કરવા વિનંતી.