ભારતીય બંધારણ માંથી અનુછેદ 370 તથા 35 A હટાવવા નો નિર્ણય: શુ કહે છે આ નિર્ણય અંગે બુદ્ધિજીવીઓ

Spread the love
Reading Time: 5 minutes

I support the decision of the government of removing article 370 and now there will be unified tax laws PAN India. Now people will be able to freely trade with Kashmir and Jammu and they will be able to progress. Claims of other country that we should allow Kashmiri’s to decide now that claim will also be dead. Kashmir can now host INDIAN flag with pride and won’t have to be taken as step brother treatment. Since now President will be able to directly control in case of problems and issues. So it will become now to enforce law and security with ease. Thus it is a welcome move. Further now it’s important for the government to give the comfort to the public of J and K and also make sure it develops at a greater speed.So it’s a good step but also with this comes a responsibility and we need to stand up to it.

CA Monish Shah, Ahmedabad

 

જમ્મુ કાશ્મીરમાં થી ૩૫ A અને ૩૭૦ ની કલમ હટાવી દેવાથી આતંકવાદી પ્રવૃત્તિઓ અટકશે.દેશને વિભાજન તરફ લઈ જઈ રહેલા તત્વો ને પ્રોત્સાહન મળશે નહીં

મુકેશભાઈ જોષી, સંચાલક ગાયત્રી સ્કૂલ, ઉના

 

આર્ટીકલ 370/35A જમ્મુ અને કશ્મીરમાંથી હટાવવાનો એક ખૂબ જ સાહસિક નિર્ણય લેવા બદલ દેશની સરકારનો ખૂબ ખૂબ આભાર. આ નિર્ણય એક ખૂબ જ સમજદારી પૂર્વક તથા સંપૂર્ણ પૂર્વતૈયારી સાથે લેવામાં આવેલ છે કે જેથી જમ્મુ-કશ્મીરમાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન ઘટે. બીજો નિર્ણય જમ્મુ-કશ્મીર ના બે ભાગ કરી અને તેમને કેન્દ્રશાષિત પ્રદેશ જાહેર કરેલ. આ નિર્ણય ના લીધે જમ્મુ-કશ્મીર ના લોકોને દેશના વિકાસમાં સહભાગી થવાનો તથા દેશની તમામ સેવાઓનો લાભ મળશે અને છેલ્લા 70 વર્ષોથી તેમનો વિકાસ રૂંધાયેલો છે તેમને કેન્દ્રના શાશન નીચે સાચી દિશા મળશે અને દેશ હિતમાં ભાગીદાર થાય શકશે. આ સાહસિક નિર્ણય લેવા બદલ લાખ લાખ સલામ… અભિનંદન…. જય હિન્દ ….. વંદે માતરમ….            ઉમંગભાઈ કોટક, શિક્ષક, ઉના

 

Because of removal of 370 and 35 A * first now India get head of his body education industries business will be devlop in these u.t and may be control on violence activities. Now we can say united we stand divided we fall

Nehalben Joshi, Advocate, Una

 

એક જન્મથી ગુજરાતી ભારતીય ગૃહમંત્રી શાહે 370 અને 35એ હટાવીને જન્મથી ગુજરાતી ભૂતપૂર્વ ગૃહમંત્રી સરદાર સારે હિન્દ કે સરદાર સાહેબને આજે સાચી શ્રધ્ધાંજલી આપી. ભરાતમાતાકી જય..

સમીર તેજુરા, એડવોકેટ પોરબંદર

 

પ્રવર્તમાન સરકાર દ્વારા લેવાયેલ અનુછેદ 370 હટાવવા ના નિર્ણય થી જમ્મુ કાશ્મીર ની તકદીર અને તસ્વીર બદલાઈ જશે તેવું હું માનું છું. આજની તારીખ ભારત ના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરો માં લખવામાં આવશે. વિચારો તો ખરા “એક જ દેશ માં બે સંવિધાન!!! એક દેશ બે વિધાન!!” “પૂર્ણ શરીર માંથી સ્વર્ગ સમાન ધડ અલગ!!! સ્વસ્થ શરીરમાનું મસ્તિષ્ક જ બીમાર!!!” આ તમામ બાબતો પર એક સાથે પડદો પડી ગયો. એમ કહી શકાય લે છેલ્લા 70 વર્ષથી કાશ્મીર માં મુખ્યત્વે બે વિભાગો હતા. 1 ટુરિઝમ વિભાગ અને 2 ટેરરરિઝમ વિભાગ. જે નિર્ણય ની રાહ છેલ્લા 70 વર્ષ થઈ ભારતવાસીઓ જોઈ રહ્યા હતા તે નિર્ણય આજે લેવાયો છે. હોવી ભારત પૂર્ણ સ્વસ્થ શરીર સાથે પૂર્ણ કળાએ ખીલી શકશે. અખન્ડ ભારત નું સપનું હવે સાકાર થશે. સરકાર ના આ નિર્ણય માટે દેશ ની જનતા દ્વારા સલામ!! અંત માં કહીશ કે નહેરુજી ની ભૂલ મોદીજી એ સુધારી.

કિંજલબેન કાનાબાર, શિક્ષક , ઉના

 

જમ્મુ અને કશ્મીર રીઓર્ગનાઇઝ બિલ પાસ થવા થી આર્ટિકલ 370 અને 35A હવે પાવરમાં નથી .. તેમાંથી જમ્મુ અને કશ્મીર અને લદાખ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનશે જેનાથી ત્યાંની સિક્યુરિટી કેન્દ્રના હાથમાં હશે એટલે સેફટી વધે અને દેશના તમામ ઉદ્યોગપતિ વર્ગ ત્યાં રોકાણ કરશે તેથી તે પ્રદેશનું વેલ ડેવલપમેન્ટ થશે.. અને મને એવું લાગે છે કે આવનારા દિવસો માં લોકો સ્વીઝરલેન્ડ કરતા જમ્મુ અને કશ્મીર જવાનું વધુ પસંદ કરશે..

ધર્મેશભાઈ ગૌસ્વામી, શિક્ષક , ઉના

This is such a bold decision from modi government now we can investment in Jammu & Kashmir and big opertunity for Jammu & kashmir peoples for vikas.

Kaushik Gangdev, Accountant, Una

 

A wait of 70 years comes to an end. Superb move by modi ji much awaited and needed decision. This a really very brave decision by goverment with proper management .

#Article370 scrapped!!

Historic day for us.🇮🇳🇮🇳

Nirav Zinzuvadiya, Tax Consultant, Amreli

 

જમ્મુ કાશ્મીર ને ભારતીય બંધારણ માં ખાસ પ્રકાર ના ફાયદા આપવામાં આવ્યા હતા. અનુછેદ 35A તથા 370 ના કારણે અમુક ખાસ પ્રકાર ના લાભો ત્યાંના લોકોને તથા ત્યાં ના વિધાનસભા ને આપવામાં આવેલ છે. જમ્મુ કાશ્મીર એ ભારતનો એક ભાગ હોઈ તો આવા વિશિષ્ટ લાભો તેમને શુ કરવા?? આ પ્રશ્નો હંમેશા રહેતો હતો. ભારત ના તમામ પ્રકારના લાભો ધરાવતું જમ્મુ અને કાશ્મીર પોતાનો ધ્વજ તથા કોન્સ્ટીટ્યુશન પણ ધરાવતું હતું. શુ આ યોગ્ય કહેવાય??? ભારત સરકાર નો આ નિર્ણય ખૂબ પ્રશ્નશનિય છે અને મને વિશ્વાસ છે કે આ નિર્ણય થઈ જમ્મુ અને કાશ્મીર ને રાજ્ય તરીકે તથા ત્યાંની પ્રજા ને ખૂબ લાભ થશે.

સંગીતાબેન ખેંગાર, શિક્ષક, ઉના

 

આમ જોવા જઈએ તો આ નિણર્ય ખરેખર યોગ્ય છે કારણ કે ભારતીય સંસ્કૃતિ , ભારતીય સંસાધન ને આગળ લાવવા માટે ભારત ના વેપાર ધંધા ને અને આર્થિક યોગ્યતા. ને મજબૂત બનાવવા તથા અને આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈએ તો આ નિણર્ય ખરેખર યોગ્ય છે દરેક માણસ ને શાંતિ થી જીવવાનો હક છે અને આ સંવિધાન ની હત્યા નથી પણ જીવનદાન છે ૭૦ વર્ષ થી આ બાબતે ઘણા લોકો એ કુરબાની આપી છે અને માનનીય પ્રધાનમંત્રી દ્વારા આ જે નિર્યણ લીધો તેમાં એક શિક્ષક તરીકે કવ તો ખરેખર હવે શિક્ષણનું સ્તર પણ વધશે અને હવે ખરેખર કહી સકાસે કે ભારત મુગટ ધારી દેશ છે . અને એક જ રાષ્ટ્રધ્વજ આખા દેશ માં લહેરાશે. જ્યારે ૩૭૦ હતો ત્યારે ગરીબી ઘર કરી ગઈ હતી અને બાળકો ને શિક્ષણ માટે પણ દર દર ની ઠોકરો ખવી પડતી તી અંને કરપશન પણ વધ્યું અને ત્યાંના લોકો ને કોઈ હક ના મળ્યા અને સારું આરોગ્ય પણ ના મળી શક્યું. હવે ખરેખર દેશ આઝાદ થયો કોઈ પ્રકારનું આરક્ષણ ન હતું , રાઇટ ટુ એજ્યુકેશન નો અધિકાર ન હતો આ બધીજ સુવિધાઓ હવે મળશે એટલે આ નિણર્ય યોગ્ય જ છે , લાલબહાદુર શાસ્ત્રી પણ આ ૩૭૦ હટાવવા માગતા હતા પણ અમુક કારણોસર એ શક્ય ના બન્યું.અને આ કોઈ પણ કોમ ની હત્યા નથી પણ હવે ખરેખર સર્વધર્મ સમભાવ સાબિત થશે.
અને હવે જ કહેવાશે કે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે , અને હવે જ કહી શકશે રામ કહો યા રહીમ દોનો એક હી હે ૩૭૦ આદિવાસી અને ઓબીસી વિરૂઘ્ધ હતી અને રાજનીતિ રિઝર્વેશન ન હતું સારું ભણેલો વિદ્યાર્થી જો ડોકટર બને તો જમ્મુ કાશ્મીર માં તેને સફાઈ કર્મચારી ની જ નોકરી મળતી પણ હવે અને હવે ખરેખર આરોગ્ય બાબતે પણ આગળ વધશે . અને કાશ્મીર ની દીકરીઓ ને પણ હવે તેને હક મળશે અને તેની નાગરિકતા જળવાઈ રહેશે.અને કાશ્મીર માં શહિદ થયેલા જવાનો ને આજે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

ડો. મુકેશભાઇ જેઠવા, શિક્ષક, ઉના

 

આપણે વ્યક્તિગત આજના નીર્ણયમાં સપોર્ટમાં

ભારતના દરેક રાજ્યના નાગરિક સમાન અધીકાર હોવા જ જોઈએ

પણ કાશ્મીરની પ્રજાને
આટલા વર્ષમાં જે બ્રેઇન વોશ કરી ને જે કચરો નાખવામાં આવ્યો છે તે એટલી ઝડપથી નીકળશે નહીં એવું હું 100 ટકા માનું છું

જ્યાં સુધી પ્રજાની વીચારધારા ને ફેરવા પ્રયત્ન થશે નહીં ત્યાં સુધી કાશ્મીરમાં શાંતિ સ્થાપિત થશે નહીં. આ સરકાર તે દીશામાં 100 ટકા પ્રયત્ન કરશે એવું પણ હું માનું છું

આજનો લીધેલ નીર્ણય ખુબ જ હીમતવારો હોય આ નીર્ણય બદલ મોદી સરકાર અને ખાસ કરીને અમીતશાહ ખુબ ખુબ અભિનંદન ને પાત્ર છે

લાલિતભાઈ ગણાત્રા, એડવોકેટ અને કો એડિટર, ટેક્સ ટુડે

It is one of the most historic step taken by Modi Government to remove article 35A and article 370 of the Indian Constitution. This is a step as good as a surgicle strike and it shall definitely be appreciated by all Indian Citizen. When I heard regarding some of the political parties opposing the step, i felt really bad. I can’t believe how any Indian Political Party can even think of criticizing such a bold step??? I am not a blind follower of BJP or Modiji, but have to say hats off for this bold step to BJP, to Modiji and also to Amit Shahji. Congratulations to all Indians. Proud Moment for every citizen🇮🇳🇮🇳

Bhavya Popat, Advocate and Editor Tax Today

 

 

error: Content is protected !!