શું મારૂ ટર્નઓવર 40 લાખ થી નીચે છે તો હું GST નંબર રદ કરવી શકું?
Reading Time: < 1 minute
https://www.youtube.com/watch?v=DE7NUI7TH_Q&t=6s
07 માર્ચ ના નોટિફિકેશન દ્વારા જી.એસ.ટી નોંધણી નંબર લેવા માટે ની મર્યાદા 40 લાખ કરી દેવામાં આવેલ છે. શું આ મર્યાદા હાલ માં જે નોંધણી દાખલો ધરાવે છે તેમણે પણ લાગુ પડશે?..40 લાખ થી ઓછું ટર્નઓવર છે છતાં પણ કોને નહીં પડે આ નવી લિમિટ લાગુ…લિમિટ લાગુ પડે છતાં સ્ટોક અંગે શું બાબત છે રાખવાની યાદ… જુવો એક ખાસ ડિબેટ. ડિબેટ માં જોડાયા છે જી.એસ.ટી. એક્સપર્ટ એડવોકેટ લલિત ગણાત્રા જેતપુર તથા CA દિવ્યેશ સોઢા, પોરબંદર
(તમામ અભિપ્રાયો અંગત છે. આપના કરવેરા સલાહકાર ને મળી આપના ધંધા બાબત નો નિર્ણય લેવો જરૂરી છે.)