સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
તારીખ: 05th ઓગસ્ટ 2019
જવાબ: ના, આ ભાડા ઉપર તમારે RCM ચૂકવવો નહીં પડે. જી.એસ.ટી. કાયદા ની કલમ 9(4) હેઠળ આ સેવા નોટિફાય ના કરેલ હોય કોઈ પણ રકમનું ભાડું ચૂકવવામાં આવે તો RCM ની જવાબદારી આવે નહીં.
જવાબ: હા, સરકાર ને ચૂકવેલ રોયલ્ટી ઉપર કલમ 9(3) હેઠળ સરકાર દ્વારા પુરી પાડવામાં આવતી એન્ટ્રી મુજબ RCM લાગે. 31.12.2018 સુધી માલ ના દર પ્રમાણે એટલે કે 5% મુજબ લગતો હતો પરંતુ 01.01.2019 થી આ દર સર્વિસ મુજબ 18% નો ગણાશે.
(તારીખ માં મૂળ જવાબ માં તારીખ માં ફેરફાર છે તેવું ધ્યાન દોરવા બદલ ભુજ ખાતે ના એડવોકેટ કીર્તિભાઈ શાહ નો ખાસ આભાર)
જવાબ: સામાન્ય રીતે 2017-18 ની ક્રેડતી મળે નહીં. પરંતુ AAP &co. ના કેસ માં માનનીય ગુજરાત હાઇ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદા ને ધ્યાને લઈ આ ક્રેડિટ લઈ શકાય છે. GSTR 9 માં આ રકમ ટેબલ 14 માં દર્શાવવા ની રહે. પણ આ પ્રમાણે લેવામાં આવેલ ક્રેડિટ ભવિષ્ય માં કોર્ટસ ના ચુકાદાઓ ને આધીન રહેશે અને કરદાતા એ એ બાબતે લડવાની તૈયારી રાખવી જોઈએ.
જવાબ: જી.એસ.ટી. કાયદા ની કલમ 15 તથા નિયમ 27 મુજબ તમારે જી.એસ.ટી. 10000/- ની રકમ ઉપર ભરવાનો રહે.
જવાબ: આ માટે સૌપ્રથમ એ નક્કી કરવું પડે કે GTA ની સેવા ને આંતર રાજ્ય ગણાશે કે રાજ્યમાં ની સર્વિસ. સેવા લેનાર રજીસ્ટર્ડ હોવાથી, પ્લેસ ઓફ સપ્લાય રેસીપીયન્ટ ની ગણાય. તમારા કેસ માં ગુજરાત ગણાય. જો GTA ગુજરાત ના હોઈ તો CGST અને SGST ભરવાનો રહે અને જો GTA ગુજરાત બહાર હોઈ તો IGST ભરવાનો થાય.
જવાબ: હા, 80 CCD(1B) મુજબ NPS માં કરેલ રોકાણ 150000/- ઉપરાંત 50000 ની મર્યાદા સુધી બાદ મળે.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.