ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત, અમદાવાદ ના વર્ષ ૨૬-૨૭ ના હોદેદારો નિમાયા..
Reading Time: < 1 minute
તા. ૨૧.૦૯.૨૦૨૫:ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત, અમદાવાદ ખાતે વર્ષ 2026-27 હોદ્દેદારો માટે ની ઇલેકશન મિટિંગ હોટલ અર્ટિલા ઈન ખાતે મળી,જેમાં ઇલેક્શન સ્ક્રુટિનાઇઝર વારીશ ઈશાની ઘ્વારા કમિટી નામો જાહેર કરવામાં આવેલ જેમાં પ્રમુખપદે દીપ પરીખ, ઉપ પ્રમુખ પિનાકીન પટેલ,મંત્રી ઉત્સવ પટેલ, સહ મંત્રી જૈમિન ઠક્કર, ખજાનચી હિતેશ નિમાવત, કમિટી સભ્યો માં અનિલ પરીખ, પ્રિતેશ ગાંધી, ગૌરાંગ વ્યાસ, કુણાલ શાહ, સુપ્રીમ બુમ, ભૂમિ રાવલ, આઈપીપી અનિલ ટીમ્બડીઆ ની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી..

