ઓલ ગુજરાત ફેડરેશનના પદાધિકારીઓની પૂર્વ પ્રમુખ CA રવિભાઈ શાહની ઓફિસની શુભેરછા મુલાકાત

0
Spread the love
Reading Time: < 1 minute

તા. ૧૩.૦૭.૨૦૨૫: ચરોતર ના ટેક્ષ નિષ્ણાંત સીએ રવિભાઈ શાહ ની અત્યંત આધુનિક ટેક્નોલોજીસ્ટ નવીન ઓફિસ ની ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ, અમદાવાદ ના હોદ્દેદારો એ શુભેચ્છા મુલાકાત લીધી અને વ્યવસાયી ક્ષેત્રે ખુબ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી.(ફોટો સ્ટોરી અમિતભાઈ સોની, ટેક્સ ટુડે)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!