ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટસ અને ટેક્ષેશન પ્રેક્ટિશનર એસોસિએશન પંચમહાલ – ગોધરાના સંયુક્ત ઉપક્રમે ટેક્ષેશન ઉપર સેમિનાર યોજાયો.

Spread the love
Reading Time: < 1 minute

આ સેમિનાર ફેડરેશન હોલ ગોધરા ખાતે એજીએફટીસી પ્રમુખ સીએ રવી શાહ, ટીપીએ ગોધરા પ્રમુખ સીએ વિમલ પરીખ , સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ર્ડો સીએ વિશ્વેશ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ સુનિલભાઈ શાહ એજીએફટીસી મંત્રી શ્રીધર શાહ, ટીપીએ ગોધરા મંત્રી સુનિલભાઈ શાહ, વક્તાશ્રી સીએ મેહુલભાઈ ઠક્કર , સીએ અમરીન અલવાની ના વરદ હસ્તે ઉદઘાટિત કરેલ હતું. ઇન્કમટેક્સ વિષય પર વક્તા શ્રી સીએ મેહુલભાઈ ઠક્કર અને જીએસટી વિષય પર સીએ અમરીન અલવાની એ ઉમદા અને રસપ્રદ વક્તવ્ય આપી સૌ ઉપસ્થિત શ્રોતાઓને જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. એજીએફટીસી ના ટ્રેઝરર એડવોકેટ મૌલિન શાહ, સીએ કેતન શાહ, સીએ પરાગ રાવલ આમ બંને એસોસિએશનના કારોબારી સભ્યો, જનરલ સભ્યો, અમદાવાદ, નડિયાદ, ગોધરા, પંચમહાલ ના ટેક્ષ વ્યવસાયિઓ મોટી સંખ્યામાં જોડાઈને આ સેમિનાર ને સફળ બનાવેલ. અમિત સોની, ટેક્સ ટુડે પ્રતિનિધિ

Panc

2 thoughts on “ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટસ અને ટેક્ષેશન પ્રેક્ટિશનર એસોસિએશન પંચમહાલ – ગોધરાના સંયુક્ત ઉપક્રમે ટેક્ષેશન ઉપર સેમિનાર યોજાયો.

Comments are closed.

error: Content is protected !!