TAAG દ્વારા એક દિવસીય સેમિનારનું આયોજન
Reading Time: < 1 minute
ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ઘ્વારા સુવર્ણ જયંત ઉજવણી કાર્યક્રમ અંતર્ગત તા 31-08-2024 શનિવાર ના રોજ એક દીવસીય સેમિનાર નુ જીસીસીઆઈ હોલ, અમદાવાદ ખાતે આયોજન કરેલ છે. આ સેમિનારને ચીફ ગેસ્ટ જસ્ટિસ માનનીય ભાર્ગવ કારીઆ સાહેબ ( ગુજરાત હાઇકોર્ટ )ના વરદ હસ્તે ઉદ્ધઘાટીત કરવામાં આવશે.ચાલો ટેક્ષ વ્યવસાયિઓ મિત્રો ગુજરાત અને ભારતના ખ્યાતનામ વક્તાઓમા એડવોકેટ મનીષ શાહ (ગુજ. હાઇકોર્ટ ), સીએ આંચલ કપૂર (અમૃતસર ), સીએ બિમલ જૈન ( દિલ્હી ) ના વક્તવ્ય નો લાભ લેવા એસોસીએશન દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.