ગુજરાત સ્ટેટ ટેક્સ બાર અને સધર્ન ગુજરાત કમર્શિયલ ટેક્સ બાર ના સંયુક્ત ઉપક્રમે જ્ઞાનોદય પાઠશાળાનું સુરત ખાતે થયું આયોજન
સુરતના મહીડા ભવન ખાતે રમેશ એમ શાહ જ્ઞાનોદય પાઠશાળાનું ૧૬ નવેમ્થબરના રોજ થયું આયોજન તા. ૧૭.૧૧.૨૦૨૫: જી.એસ.ટી. પ્રેક્ટીસનર્સના રાજ્યના સૌથી...
