GST પોર્ટલ પર બેંક એકાઉન્ટ ડીટેઇલ એડ કરવા માટે જાહેર થયેલ એડવાઈઝરીની સરળ ભાષામાં સમજુતી

0
Spread the love
Reading Time: 2 minutes

By Prashant Makwana, Tax Consultant

પ્રસ્તાવના
હાલમાં કોઈ કરદાતા નવો GST નંબર મેળવે છે તો બેંક એકાઉન્ટ ડીટેઇલ પોર્ટલ માં GST નંબર અપૃવ થયાના 45 દિવસમાં અથવા GSTR-3B ની છેલ્લી તારીખ આ બંને માંથી જે પહેલા આવે ત્યાં સુધીમાં બેંક એકાઉન્ટ ડીટેઇલ GST પોર્ટલ પર એડ કરવાની હોય છે. બેંક એકાઉન્ટ ડીટેઇલ GST પોર્ટલ પર એડ કરવાની મર્યાદા માં ફેરફાર નોટીફીકેસન નં 38/2023 સેન્ટ્રલ ટેક્ષ તારીખ 04/08/2023 દ્વારા એ કરવામાં આવ્યો છે. GST પોર્ટલ પર નોટીફીકેસન નં 38/2023 નો અમલ થયો ન હતો. ઓગસ્ટ-2024 ના ટેક્ષ પીરીયડ થી તેનો અમલ થવા જય રહ્યો છે ત્યારે GST પોર્ટલ પર જાહેર થયેલ એડવાઈઝરી અને RULE 10A ની સરળ ભાષામાં સમજુતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.
RULE 10-A
 GST RAGISTRATION નંબર આવી જાય તે તારીખ થી 30 દિવસ
અથવા
 SECTION-37 મુજબ GSTR-1/ IFF ફાઈલ કરતા પહેલા
આ બંને માંથી જે તારીખ પહેલા આવે તે તારીખ સુધીમાં BANK DETAILS GST પોર્ટલ પર અપડેટ કરવી પડે.
ઉદાહરણ :
(1) જો કોઈ કરદાતા ને 27/08/2024 ના રોજ GST નંબર આવે તો 30 દિવસ 26/09/2024 ના રોજ થાય
અથવા
ઓગસ્ટ-2024 નું GSTR -1/IFF ફાઈલ કરે તે પહેલા
 અહિયાં મારા મત મુજબ જ્યાં સુધી બેંક ડીટેલ પોર્ટલ પર અપલોડ નહિ કરે ત્યાસ સુધી GSTR -1/IFF ફાઈલ કરવા દેવા માં આવશે નહિ.

(2) જો કોઈ કરદાતા ને 03/08/2024 ના રોજ GST નંબર આવે તો 30 દિવસ 02/09/2024 ના રોજ થાય
અથવા
ઓગસ્ટ-2024 નું GSTR -1/IFF ફાઈલ કરે તે પહેલા
 અહિયાં મારા મત મુજબ 02/09/2024 સુધી બેંક ડીટેલ પોર્ટલ પર અપલોડ કરી દેવાની

 RULE-10A મુજબ જો કોઈ કરદાતાનો GST નંબર મહિનાની અંતમાં આવે તો કરદાતા પાસે BANK DETAILS અપડેટ કરવા માટે ઓછા દિવસ નો સમય મળે
 RULE-10A મુજબ જો કોઈ કરદાતાનો GST નંબર મહિનાનો શરૂઆતમાં આવે એટલે કે ૩ તારીખે આવે તો 30 દિવસ નો સમય મળે

તારીખ 23/08/2024 ના રોજ બેંક એકાઉન્ટ ડીટેઇલ એડ કરવા માટે જે એડવાઈઝરી જાહેર થય છે તે મુજબ RULE-10A પોર્ટલ પર 01-09-2024 થી અમલમાં આવી રહ્યો છે તે ઓગસ્ટ-2024 ના ટેક્ષ પીરીયડથી લાગુ પડશે. જુલાઈ અને ઓગસ્ટ-2024 માં જે કરદાતા ના નવા GST નંબર અપૃવ થયા છે તે કરદાતા એ RULE-10A માં જોયું તે મુજબની સમય મર્યાદા મા બેંક એકાઉન્ટ ડીટેઇલ

(લેખક થાનગઢ ખાતે ટેક્સેશન ઉપર પ્રેક્ટિસ કરે છે અને ટેક્સ ટુડેના નિયમિત લેખક છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
18108