ICAI આણંદ દ્વારા કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ઉપર સેમિનાર યોજાશે
Reading Time: < 1 minute
તા. 03.02.2025: ICAI ની આણંદ બ્રાન્ચ દ્વારા બજેટ ૨૦૨૫ ના વિશ્લેષણ ઉપર સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ છે. બજેટ ની વિસ્તૃત છણાવટ ઇન્કમ ટેક્સ વિષય પર CA હારીત ધારીવાલ – અમદાવાદ દ્વારા કરવામાં આવસે. આ સેમિનાર મા ઉદ્યોગ જગત ને લગતા વિવિધ ફેરફાર પર વિસ્તૃત ચર્ચા કારવામાં આવસે.આ સેમિનાર જાહેર જનતા માટે તા.૦૩.૦૨.૨૦૨૫ ના રોજ સાંજે ૦૪.૩૦ વાગે “ભાનુભાઇ પટેલ એલિકોન હોલ”, જી.આઈ.ડી.સી. વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં રાખેલ છે. આ અંગે CA હર્ષિત દેસાઇ, સેક્રેટરી દ્વારા ICAI આણંદ બ્રાન્ચની પ્રેસનોટ દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અમિતભાઈ સોની, ટેક્સ ટુડે, નડિયાદ