ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ના વર્ષ ૨૫-૨૬ ના હોદ્દેદારો નિમાયા..

Spread the love
Reading Time: < 1 minute

તા. ૧૫.૦૬.૨૦૨૫:ગુજરાતનુ નામાંકિત એકમાત્ર સ્પેશિયલ ટેક્ષેશન એડવોકેટ વ્યવસાયિઓનુ એસોસિએશન ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત અમદાવાદ ની તા ૧૪/૬/૨૦૨૫ ના રોજ ૫૧મી વાર્ષિક સાધારણ સભા હોટલ રિવેરા સરોવર પ્રોટીકો, અમદાવાદ ખાતે મળી જેમાં ઇન્ચાર્જ ઇલેકશન સ્ક્રુટિનાઇઝર વારીશ ઈશાની એ વર્ષ ૨૦૨૫-૨૬ માટે ઇજીએમ માં સર્વાનુમતે નિયુક્ત થયેલ હોદ્દેદારોના નામ જાહેર કર્યા જેમાં પ્રમુખશ્રી – અનિલભાઈ ટીંબડીયા ,વાઇસ પ્રેસિડેન્ટ – બિન્દેશ શાહ,આઈપીપી – જયદીપ પટેલ, મંત્રી – દીપ પરીખ, સહ મંત્રી ગૌરાંગ વ્યાસ, ખજાનચી અમિત સોની, કારોબારી સભ્યો માં અનિલ પરીખ, વસંત પટેલ, પિનાકીન પટેલ, ઉત્સવ પટેલ, મુકેશ વાટાલિયા, પ્રિતેશ ગાંધી, હિતેશ નિમાવતની નિયુક્તિ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!